- જોધપુર સુપર ફાસ્ટ ટ્રેનમાંથી કર્યો મેસેજ
- રેલ્વે પોલીસ, RPF હરકતમાં આવે તે માટે કર્યો મેસેજ
- ટોયલેટ પાસેના રેલવે કંટ્રોલ નં.પરથી કર્યો હતો કોલ
અમદાવાદમાં ટ્રેનમાં બોમ્બ હોવાના સમાચાર સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જોધપુર સુપર ફાસ્ટ ટ્રેનમાંથી મેસેજ કર્યો હતો. કહેવાઈ રહ્યું છે કે, રેલ્વે પોલીસ, RPF હરકતમાં આવે તે માટે આ મેસેજ કરવામાં આવ્યો હતો. આ મામલે સુરતના દેવેન્દ્રસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. હાલ આ મામલે સાબરમતી રેલ્વે પોલીસે નોંધ્યો ગુનો હતો.
આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની થરાદ ચૂંટણી સભામાં અકસ્માત સર્જાયો હોત…જુઓ વીડિયો
આ પણ વાંચો:મુખ્યમંત્રીએ ટાગોર હાેલમાં મોરબી દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્વાજંલિ આપી
આ પણ વાંચો:Twitter પર નેતાઓ અને સેલિબ્રિટીઓની પ્રોફાઇલ પર સેકન્ડરી ટેગ હશે
