Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Donald Trump/ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું ટ્વીટર એકાઉન્ટ પરત લાવવા માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા

ટ્રમ્પ તરફથી ફ્લોરિડાની એક સંઘીય કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં અમેરિકી કોંગ્રેસ દ્વારા મજબૂર કરવા મુદ્દે ટ્વીટર દ્વારા તેમના એકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધું છે.

October 3, 2021parth sharma
World
trump twitter account suspend

અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું ટ્વીટર એકાઉન્ટ પરત લાવવા માટે દરેક પ્રકારના કામ કરી રહ્યા છે. તેમણે પોતાનું ટ્વીટર એકાઉન્ટ પરત લાવવા માટે હવે ફ્લોરિડાની એક સંઘીય અદાલતના દ્વાર ખખડાવ્યા છે. ટ્વીટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કંપનીઓએ ટ્રમ્પ સમર્થકો દ્વારા 6 જાન્યુઆરી દ્વારા અમેરિકી કોંગ્રેસ બિલ્ડીંગ પર હુમલો કર્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિને પોતાના દરેક પ્લેટફોર્મ પર પ્રતિબંધિત કરી દીધા હતા.

ટ્રમ્પના ખોટા વચનો બાદ તેમના સમર્થકો ભડકી ઉઠ્યા હતા અને કેપિટલ હિલ પર હુમલો કરી દીધો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, જે ચૂંટણીમાં તેઓ બાઈડન સામે હારી ગયા છે તેના કારણે તેમના સમર્થકો ધુંઆપુંઆ થઇ ગયા છે.

ટ્રમ્પના ટ્વીટર એકાઉન્ટને પરમેનન્ટ રૂપે સ્થગિત કર્યા બાદ ટ્વીટરે કહ્યું હતું કે, ટ્રમ્પના ટ્વીટ તેમની નીતિઓ વિરોધ હતા.

ટ્રમ્પ તરફથી ફ્લોરિડાની એક સંઘીય કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં અમેરિકી કોંગ્રેસ દ્વારા મજબૂર કરવા મુદ્દે ટ્વીટર દ્વારા તેમના એકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધું છે. ટ્રમ્પનું એકાઉન્ટ જયારે સસ્પેન્ડ કરવામાં આવ્યું ત્યારે તેના પર 88 મિલિયનથી વધારે ટ્વીટર ફોલોઅર્સ હતા.

અરજીમાં દાખલ કરવામાં આવ્યું છે કે, તાલિબાનને ટ્વીટર એકાઉન્ટ વાપરવાનો હક છે જેને અમેરિકા આજે પણ આંતકી સંગઠન ગણાવે છે.

ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટી પર પોતાની પકડ જમાવીને રાખી છે અને ચૂંટણી બાદ ઘણા સમય સુધી લો પ્રોફાઈલ રહ્યા બાદ ફરીથી ચૂંટણી શૈલીમાં પોતાની રેલીઓ શરુ કરી દીધી છે અને સંકેત તો એવા વર્તાઈ રહ્યા છે કે, 2024માં ફરીથી તેઓ વ્હાઈટ હાઉસ માટે કોશિશ કરશે.

Post navigation

શાહરૂખના પુત્ર આર્યનના લેન્સના બોક્સમાંથી ડ્રગ્સની દવા મળી
હોસ્પિટલમાં દાખલ યુવતી સાથે બાથરૂમમાં બળાત્કાર, ફાર્મસીમાં કામ કરતા યુવકે આચરી ક્રૂરતા

More Posts

India Canada news/ મુસાફરી ટાળો, કેનેડામાં રહેતા વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે એડવાઈઝરી જાહેર

September 20, 2023September 23, 2023Maya Sindhav

Kamala Harris/ શું કમલા હેરિસને ભારતની ‘દીકરી’ હોવાની સજા મળી રહી છે? ટ્રમ્પ કરી રહ્યા છે પર્સનલ અટેક્સ , ક્યારેક નોકરાણી તો ક્યારેક પાગલ અને હવે…

July 24, 2024Mansi Panara

russia ukrain war/ તો શું નાટો દેશોના શેલ રશિયાની અંદર પડશે?

May 30, 2024Nikunj Patel

America/ કમલા હેરિસ માટે રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી કેટલી સરળ રહેશે?

July 22, 2024July 22, 2024Nikunj Patel

Not Set/ PHOTOS : પ્રિન્સેસ યુજેની અને જૈક બ્રુક્સબેંકના બ્રિટીશ રોયલ વેડિંગ, વાઈટ ગાઉનમાં સુંદર લાગી રહ્યા છે પ્રિન્સેસ

October 12, 2018October 13, 2018foram patel

Ukraine Crisis/ યુક્રેનના સૌથી મોટા બ્લેક સી પોર્ટ પર રશિયાનો મિસાઈલ હુમલો, માઈલો દૂર સુધી જ્વાળાઓ દેખાઈ

April 3, 2022padma prajay

OMG!/ આ છોકરીએ આંખોમાં કરાવ્યું વાદળી રંગનું ટેટૂ અને પછી થયું એવું કે હંમેશા માટે….

January 6, 2021January 6, 2021Bhumika patel

Not Set/ પેરુમાં ૩૦૦ મીટર નીચે ખાબકી બસ, 44 લોકોના મોત, ૨ મહિનામાં બીજી સડક દુર્ઘટના

February 22, 2018February 22, 2018Nirmal Acharya
India

World News/ ‘આ પાખંડનું મોટું ઉદાહરણ’, UNમાં ભારતે પાકિસ્તાનને બરાબરનું ખંખેર્યું, અફઘાન હુમલાને ગણાવ્યો નરસંહાર

June 9, 2026June 9, 2026Kavita Solanki

World News/ હમાસે ઇઝરાયેલ-અમેરિકન બંધકોને મારી નાખ્યા, IDFએ 6 મૃતદેહો મેળવ્યા; બિડેને કહ્યું- કિંમત ચૂકવવી પડશે

September 1, 2024September 1, 2024Nikunj Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy