ટ્વિટર પરથી પ્રતિબંધ હટાવાયો/ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વિટર પર પાછા ફરશે,એલન મસ્કે કરી જાહેરાત

આખરે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વાપસી ટ્વિટર પર થશે. ટ્વિટરના નવા માલિક એલોન મસ્કએ જાહેરાત કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર પ્રતિબંધને હટાવી દેવામાં આવશે

Top Stories World

 

આખરે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વાપસી ટ્વિટર પર થશે. ટ્વિટરના નવા માલિક એલોન મસ્કએ જાહેરાત કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર પ્રતિબંધને હટાવી દેવામાં આવશે. સમાચાર એજન્સી એપીએ આ જાણકારી આપી છે. ઇલોન મસ્કે એમ પણ કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પર ટ્વિટર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય નૈતિક રીતે ખરાબ નિર્ણય હતો.