જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ગુજરાત સરકારે ગુજરાત સાર્વજનિક યુનિવર્સિટી અધિનિયમ, 2023ની કલમ 10(8) હેઠળની સત્તાનો ઉપયોગ કરીને ડૉ. અતુલ એચ. બાપોદ્રાને ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર તરીકે નિયુક્ત કર્યા છે.
ડૉ. બાપોદ્રા પહેલા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. આ નિમણૂક અગાઉના વાઈસ ચાન્સેલર ડૉ. ચેતન ત્રિવેદીના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી છે. ડૉ. બાપોદ્રા હવે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે તમામ કાર્યો સંભાળશે.
આ પણ વાંચો: જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ડૉ. અતુલ બાપોદ્રા ઈનચાર્જ વાઈસ ચાન્સેલર તરીકે નિયુક્ત
આ પણ વાંચો: જૂનાગઢમાં ગોડાઉન પર દરોડો પાડી પોલીસે 10.11 લાખનો દારૂ કબજે કર્યો
આ પણ વાંચો: જૂનાગઢમાં શહેરમાં ઘૂસ્યા સિંહો, મેઘાણીનગરમાં ગાય બની વનરાજાની શિકાર
