Mundra Port/ મુન્દ્રા પોર્ટ પર DRI નો સપાટો,પ્રતિબંધિત ગારનેટ ના 49 કન્ટેનર ઝડપી પાડયા

ગુજરાતમાં મુન્દ્રા પોર્ટ પર ડીઆરઆઇએ સપાટો બોલાવી દીધો છે, પોર્ટ પરથી પ્રતિબંધિત ગારનેટના  49 કન્ટેરન ઝડપી પાડ્યા છે,500 કરોડનો જથ્થો ઝડપાયો છે

Top Stories Gujarat

મુન્દ્રા પોર્ટ પર DRI નો સપાટો

પ્રતિબંધિત ગારનેટ ના 49 કન્ટેનર ઝડપી પાડયા

અંદાજે 500 કરોડ નો જથ્થો ઝડપાયો

પહેલા પણ 250 કન્ટેનર એક્સપોર્ટ થઈ ચૂક્યા છે 

સ્થાનિક CHA ને તપાસ માટે અટકાયત કરવામાં આવી

ગુજરાતમાં મુન્દ્રા પોર્ટ પર ડીઆરઆઇએ સપાટો બોલાવી દીધો છે, પોર્ટ પરથી પ્રતિબંધિત ગારનેટના  49 કન્ટેરન ઝડપી પાડ્યા છે,500 કરોડનો જથ્થો ઝડપાયો છે. આ પહેલા પણ 250 કન્ટેનર એકસપોર્ટ થઇ ચૂક્યા છે. આ મામલે ડીઆરઆઇએ સ્થાનિક સીએસએની અટકાયત કરી છે. અને વધુ તપાસ હાથ ધરી છે.હાલ સ્થાનિક સીએસએની અટકાયત કરીને તેમની પાસે આ અંગે વિસ્તૃત માહિતી મળી રહે તે હેતુથી તેમની પુછપરછ હાથ ધરવામાં આવી છે.