દ્વારકાના દરિયા માંથી એક સંકાસ્પદ જહાજ મળી આવ્યું છે. ઓખા કોસ્ટ ગાર્ડ દ્વારા સંદિગ્ધ જહાજની તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોસ્ટગાર્ડ, નેવી આઈબી સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા અરબી સમુદ્રની ની અંદર એક સંદિગ્ધ જહાજ બિન અધિકૃત પ્રવેશ કરતુ ઝડપાયું છે. જોડિયાનું MSV નુરે પંજતાની નામનું જહાજ જહાજ ઝડપાયું છે. કોસ્ટગાર્ડ દ્વારા પકડી કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં કોસ્ટગાર્ડ દ્વારા જહાજનું ઇન્ટ્રોગેશન કરાઈ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
