Not Set/ પ્રેગ્નેંટ એમી જેક્સનનું ટોપલેસ ફોટોશૂટ, જુઓ photos

મુંબઈ, બોલીવૂડની એક્ટ્રેસ એમી જૈક્સન હાલ પ્રેગ્નેન્ટ છે. આ તેમનું પહેલું બેબી છે. એમી જેક્સન આજકાલ પોતાને ખૂબ જ પૈમ્પર કરી રહી છે. હવે એમીએ એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. ફોટોશૂટ માટે તે ટોપલેસ થઇ છે. ફોટામાં તે બેબે બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. એમી જેક્સન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. […]

Entertainment

મુંબઈ,

બોલીવૂડની એક્ટ્રેસ એમી જૈક્સન હાલ પ્રેગ્નેન્ટ છે. આ તેમનું પહેલું બેબી છે. એમી જેક્સન આજકાલ પોતાને ખૂબ જ પૈમ્પર કરી રહી છે. હવે એમીએ એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. ફોટોશૂટ માટે તે ટોપલેસ થઇ છે. ફોટામાં તે બેબે બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

प्रेग्नेंट एमी जैक्सन का टॉपलेस फोटोशूट, फ्लॉन्ट किया बेबी बंप

એમી જેક્સન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતી વખતે એમીએ લખ્યું – ‘ગ્રીસ? નહીં!… મંચકીન અને અમે અમારા બાકી ગર્મિયોને બેક ગાર્ડનના વિતાવી રહ્યા છીએ. પ્યારા ચહેરાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.

https://www.instagram.com/p/B03XXrwJEbb/?utm_source=ig_embed

એમી તસ્વીરમાં ખુબ જ હોટ અને સુંદર દેખાઈ રહી છે. તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી વખતે એમી એકદમ કોન્ફીડેંટ લાગી રહી છે. તસ્વીર જોઈને લાગે છે કે તે તેની પ્રેગનેન્સી ખુબ જ એન્જોય કરી રહી છે.

प्रेग्नेंट एमी जैक्सन का टॉपलेस फोटोशूट, फ्लॉन्ट किया बेबी बंप

આપને જણાવી દઈએ કે એમી જેક્સન સપ્ટેમ્બર અને ઓક્ટોબરની વચ્ચે તેના પહેલા બાળકને જન્મ આપશે. તેણે મે મહિનામાં બોયફ્રેન્ડ George Panayioutou  સાથે સગાઈ કરી હતી.

प्रेग्नेंट एमी जैक्सन का टॉपलेस फोटोशूट, फ्लॉन्ट किया बेबी बंप

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો, એમી છેલ્લે ફિલ્મ 2.0 માં જોવા મળી હતી. આ ફિલ્મમાં રજનીકાંત અને અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખુબ જ પસંદ કરવામાં આવી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.