Not Set/ શું અક્ષય કુમાર ટ્રિપલ રોલમાં જોવા મળશે? સોશિયલ મીડિયા પર ટ્રેંડ થઇ રહ્યું છે #બાપરેબાપ

ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘હાઉસફુલ 4’ માં ડબલ રોલ ભજવ્યા પછી શું અક્ષય કુમાર ટ્રિપલ રોલ માટે તૈયાર છે? અમે આ નથી કહી રહ્યા, પરંતુ સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઈ રહી છે. એટલું જ નહીં #BaapReBaap ટ્રેંડ થઇ રહ્યું છે. Ek se bhale do, do se bhale teen…Baap Re Baap, A Masaledaar entertainer […]

Uncategorized

ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘હાઉસફુલ 4’ માં ડબલ રોલ ભજવ્યા પછી શું અક્ષય કુમાર ટ્રિપલ રોલ માટે તૈયાર છે? અમે આ નથી કહી રહ્યા, પરંતુ સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઈ રહી છે. એટલું જ નહીં #BaapReBaap ટ્રેંડ થઇ રહ્યું છે.

હકીકતમાં અક્ષય કુમારે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે ત્રણ અવતારમાં જોવા મળી રહ્યો છે. આ જોયા પછી તેમના ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે આ ફોટો કઈ ફિલ્મનો છે અથવા તો કઈ જાહેરાત!

અક્ષય કુમારની આ પોસ્ટ પર કેટલાક ચાહકોએ તેમની ફિલ્મ ‘સૂર્યવંશી’ વિશે વધુ માહિતી શેર કરવા વિનંતી પણ કરી છે.

આપને જણાવી દઈએ કે અક્ષય ઘણી બધી ફિલ્મોમાં જોવા મળશે, જેમાં ‘સૂર્યવંશી’, ‘પૃથ્વીરાજ’, ‘બોલ બચ્ચન’, ‘લક્ષ્મી બોમ્બ’ અને ‘બેલ બોટમ’ શામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.