Not Set/ અલી અબ્બાસ ઝફર ભારતમાં આપશે મનોરંજનો ડબલ ડોઝ

મુંબઈ, સલમાન ખાન અભિનીત અને અલી અબ્બાસ ઝફર દિગ્દર્શિત ફિલ્મ ભારત ઈદ  માં રિલીઝ થાવા માટે તૈયાર છે. ફિલ્મ ભારતથી  સલમાન અને આબલી અબ્બાસ ઝફરની બ્લોકબસ્ટર જોડી પછી આવી રહી છે. ટાઇગર ઝિંદા હૈ અને સુલતાન જેવી બે બોલકબસ્ટર મુવી ની સફળતા બાદ હવે ફિલ્મ ભારત સાથે ફરી સૌનું મનોરંજન કરવા માટે તૈયાર છે. અલી […]

Uncategorized

મુંબઈ,

સલમાન ખાન અભિનીત અને અલી અબ્બાસ ઝફર દિગ્દર્શિત ફિલ્મ ભારત ઈદ  માં રિલીઝ થાવા માટે તૈયાર છે. ફિલ્મ ભારતથી  સલમાન અને આબલી અબ્બાસ ઝફરની બ્લોકબસ્ટર જોડી પછી આવી રહી છે. ટાઇગર ઝિંદા હૈ અને સુલતાન જેવી બે બોલકબસ્ટર મુવી ની સફળતા બાદ હવે ફિલ્મ ભારત સાથે ફરી સૌનું મનોરંજન કરવા માટે તૈયાર છે.

અલી આબસ ઝફરએ પ્રોમિસ કારયુ છેકે ભારત એક અલગ શૈલી હોવા છતાં, તે એક રોલર કોસ્ટર રાઈડ છે જેમાં એક માણસની મુસાફરી છ-દાયકાના પ્રવાસથી દેશને દર્શાવે છે.

અલી અબ્બાસ ઝફર, તેની ત્રણ ફિલ્મો વિશે વાત કરતા જણાવ્યું કે, “વાર્તા અને શૈલીના હિસાબમાં, ત્રણએય ફિલ્મો ખૂબ જુદી છે. ટાઇગર ઝિંદા હૈ એક એક્શન ફ્રેન્ચાઇઝી હતી, સુલતાન ભાવનાત્મક હતી અને ભારત કૌટુંબિક મૂલ્યોમાં સમૃદ્ધ છે, પરંતુ મનોરંજક છે”