Not Set/ અર્જુન કપૂર બહેન જહાનવીની ફિલ્મ “ધડક”ની આ રીતે જોઈ રહ્યા છે રાહ…

મુંબઈ  જહાનવી કપૂર અને અર્જુન કપૂર વચ્ચે સ્પેશિયલ બોન્ડિંગ ઘણી વાર જોવા મળી છે. તેથી જ્યારે અર્જુન કપૂરની બહેન જહાનવીની ફિલ્મ રિલીઝ થવાની છે, ત્યારે આ ખાસ મોકાની રાહ કપૂર પરિવાર સાથે સાથે અભિનેત્રા અર્જુન કપૂર પણ જોઈ રહ્યા છે. ફિલ્મ “ધડક” 20 જુલાઇ ના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે. અભિનેતાએ તેના એક્સાઈટમેંટમા તેના ઇન્સ્ટા […]

Uncategorized

મુંબઈ 

જહાનવી કપૂર અને અર્જુન કપૂર વચ્ચે સ્પેશિયલ બોન્ડિંગ ઘણી વાર જોવા મળી છે. તેથી જ્યારે અર્જુન કપૂરની બહેન જહાનવીની ફિલ્મ રિલીઝ થવાની છે, ત્યારે આ ખાસ મોકાની રાહ કપૂર પરિવાર સાથે સાથે અભિનેત્રા અર્જુન કપૂર પણ જોઈ રહ્યા છે.

ફિલ્મ “ધડક” 20 જુલાઇ ના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે. અભિનેતાએ તેના એક્સાઈટમેંટમા તેના ઇન્સ્ટા પર  ફોટો પોસ્ટ કરીને જણાવ્યું  છે. અર્જુને જહાનવીને મેસેજ આપતા પોતાની તસ્વીર શેર કરી છે અને કેપ્શનમા લખ્યું હતું કે ધડક  68 કલાક પછી રિલીઝ થવા જઈ રહી છે.

https://www.instagram.com/p/BlUvHvqhOJ8/?taken-by=arjunkisena

આપને જણાવી દઈએ કે, અર્જુન કપૂર જહાનવી કપૂરની ફિલ્મ ધડકના ટ્રેલર અને સ્પેશિયલ સ્ક્રિનિંગમાં આવી શક્યા નહતા. અર્જુન હાલ “નમસ્તે ઇગ્લેન્ડ”નું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ હવે મુંબઈ પરત ફર્યા છે.