મુંબઈ
મોનાલિસા ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ જાણીતું નામ છે અને ત્યાં તે ખુબ જ લોકપ્રિય છે. બીગ બોસ સીઝન 10 માં જોવા મળ્યા પછી તેઓને મોટાભાગના લોકો જાણતા થયા હતા.

તાજેતરમાં મોનાલિસા ‘સ્ટાર પરિવાર એવોડર્સ 2018’માં નજરે પડ્યા હતા. રેડ કારપેટ પર તે ખુબુ જ સુંદર લાગી રહ્યા હતા. તેઓએ તેમના ઘણા ફોટા સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા છે.

આ તસ્વીરોમાં તે હોટ અને સેક્સી લાગી રહ્યા હતા. બ્લુ સાડીમાં તેમનો આ અંદાજ જોઇને તેમના ચાહકો દિવાના થઇ ગયા હતા. મોનાલિસાએ તેમની સ્ટાઈલ,મેકઅપ અને સાડી ડીઝાઇન કરનારા લોકોનો આભાર માન્યો હતો.

મોનાલિસાએ તાજેતરમાં જ એક વેબસીરીઝ પણ કરી છે. જેને ખુબ જ પંસદ કરવામાં આવી છે. થ્રિલર સીરીઝ ‘નઝર’માં તેમને એક ડાયનની ભૂમિકા નિભાવી રહ્યા છે.

