Not Set/ વર્ષ 2018 નો 75મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ : કોણ જીત્યું ?

અમેરિકાના વોશિંગટન ખાતે ૭૫મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારંભ યોજાઈ ગયો. ૨૦૧૮ના આ એવોર્ડમાં આ વર્ષે માર્ટીન મેકદોનાહની  ‘થ્રી બિલબોર્ડસ, આઉટસાઈડ એબ્બીંગ, મીસ્સોરી‘. વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે વિજેતા બની હતી. આ ફિલ્મને ચાર એવોર્ડ મળ્યા હતા. બેસ્ટ મોશન પિક્ચર, ડ્રામા,બેસ્ટ સ્ક્રીન પ્લે ,બેસ્ટ હિરોઈન , બેસ્ટ સપોર્ટીંગ એકટર. તો બીજી બાજુ ટેલીવિઝન વિભાગમાં એચબીઓની ‘બીગ લીટલ લાઈસ‘ […]

Entertainment

અમેરિકાના વોશિંગટન ખાતે ૭૫મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારંભ યોજાઈ ગયો. ૨૦૧૮ના આ એવોર્ડમાં આ વર્ષે માર્ટીન મેકદોનાહની  ‘થ્રી બિલબોર્ડસ, આઉટસાઈડ એબ્બીંગ, મીસ્સોરી‘. વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે વિજેતા બની હતી. આ ફિલ્મને ચાર એવોર્ડ મળ્યા હતા.

બેસ્ટ મોશન પિક્ચર, ડ્રામા,બેસ્ટ સ્ક્રીન પ્લે ,બેસ્ટ હિરોઈન , બેસ્ટ સપોર્ટીંગ એકટર. તો બીજી બાજુ ટેલીવિઝન વિભાગમાં એચબીઓની ‘બીગ લીટલ લાઈસ‘ સીરીયલએ બાજી મારી હતી. આ સિરીયલને ચાર એવોર્ડ મળ્યા હતા.

બેસ્ટ ટેલીવિઝન લીમીટેડ સીરીઝ , બેસ્ટ હિરોઈન ઇન લીમીટેડ સીરીઝ , બેસ્ટ સપોર્ટીંગ હેરોઈન ઇન લીમીટેડ સીરીઝ બેસ્ટ સપોર્ટીંગ એકટર ઇન લીમીટેડ સીરીઝ. આ ઉપરાંત બીજા વિજેતા ગોલ્ડન ગ્લોબ ૨૦૧૮ના બેસ્ટ મોશન પિક્ચર,મ્યુંસીકલ ઓર કોમેડી.

વિજેતા : લેડી બર્ડ.

બેસ્ટ એનીમેતેડ ફીચર ફિલ્મ.

વિજેતા : કોકો.

બેસ્ટ ડાયરેક્ટર: મોશન પિક્ચર.

વિજેતા : ગુઇલેર્મો ડેલ ટોરો , ધ શેપ ઓફ વોટર.

બેસ્ટ ટીવી સીરીઝ, ડ્રામા.

વિજેતા : ધ હેન્ડમેડ તાલે(હુલુ).

બેસ્ટ એકટર ટીવી સીરીઝ , કોમેડી.

વિજેતા : રાશેલ બ્રોસ્ન્હાન.