Not Set/ સોશિયલ મીડિયા પર પોતાના હમશક્લની ફોટો જોઇને નિશબ્દ થયા કરણ જોહર..

મુંબઇ  ફિલ્મ મેકર કરણ જોહર બોલીવુડ સેલિબ્રિટીઓમાંના છે, જે સોશિયલ મીડિયા અને રીયલ લાઈફ બંનેમાં ખૂબ એક્ટિવ રહે છે. કરણ એક સફળ ફિલ્મ નિર્માતા તેમજ સારા સલાહકાર પણ છે. તેમણે ઘણા અભિનેતાઓને લોન્ચ કર્યા છે,આ કલાકારો બોલીવુડમાં સફળ થઇ રહ્યાં છે.કરણ જોહરને અનેક લોકો ટ્વિટર પર પણ ફોલો કરે છે. https://twitter.com/karanjohar/status/1035048363278983168   તાજેતરમાં કરણ જોહરે સલમાન ખાનના […]

Entertainment

મુંબઇ 

ફિલ્મ મેકર કરણ જોહર બોલીવુડ સેલિબ્રિટીઓમાંના છે, જે સોશિયલ મીડિયા અને રીયલ લાઈફ બંનેમાં ખૂબ એક્ટિવ રહે છે. કરણ એક સફળ ફિલ્મ નિર્માતા તેમજ સારા સલાહકાર પણ છે. તેમણે ઘણા અભિનેતાઓને લોન્ચ કર્યા છે,આ કલાકારો બોલીવુડમાં સફળ થઇ રહ્યાં છે.કરણ જોહરને અનેક લોકો ટ્વિટર પર પણ ફોલો કરે છે.

https://twitter.com/karanjohar/status/1035048363278983168

  તાજેતરમાં કરણ જોહરે સલમાન ખાનના બનેવી આયુષ શર્માના ટ્વીટનો જવાબ આપ્યો ત્યારે તેમને એક ફોલોઅર્સે ચોંકાવી દીધા હતા.ઉસ્માન ખાન નામના આ ફોલોઅર્સે કરણ જોહરને એક ફોટો મોકલ્યો હતો.આ ફોટો જોઇને કરણ જોહર ચોંકી ઉઠ્યો હતો.

https://twitter.com/karanjohar/status/1035051114222313473

 ફોટાની કેપ્શનમાં ઉસ્માન ખાને  લખ્યું હતું કે લોકો કહે છે કે હું કરણ જોહર જેવો દેખાવ છું શું ખરેખર  એ સાચું છે?”  આનો જવાબ આપતાં કરણ જોહરે કહ્યું કે કેટલીક ટ્વીટ એવી છે જે મારી બોલતી જ બંધ કરી દે..આ એમાંની એક છે.  ઉસ્માન ખાનનો ફોટો જોતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.એ આબેહુબ કરણ જોહર જેવો લાગે છે.

Karan johar हमशक्ल के लिए इमेज परिणाम

આપને જણાવીએ કે, કરણ જોહરની આગામી ફિલ્મ ‘તખ્ત’માં ઘણા મેગા સ્ટાર્સને સાઈન કર્યાં છે. ફિલ્મમાં રણવીર સિંહ, કરીના કપૂર ખાન,આલિયા ભટ્ટ, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર, જહાનવી કપૂર અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકા ભજવશે.

Karan johar के लिए इमेज परिणाम