Not Set/ કસોટી ઝિંદગી કી 2: શોનો પહેલો એપિસોડ જોઇને ફેન્સ કરી રહ્યા છે આવી કમેન્ટ્સ

મુંબઈ એકતા કપૂરનો મોસ્ટ અવેટેડ શો ‘કસોટી ઝિંદગી કી 2‘ 25 સપ્ટેબરના રોજ શરુ કરવા આવ્યો છે. આ શોને લઈને ફેન્સ ઘણા એક્સાઈમેન્ટમાં છે કેમ કે ઘણા વર્ષો પછી ‘કસોટી ઝિંદગી કી’ની સિક્વલ આવી છે. જણાવીએ કે આ સિક્વલમાં પ્રેરણાની ભૂમિકા એરિકા ફર્નાન્ડિસ નિભાવી રહી છે તો અનુરાગનો કિરદાર પાર્થ કરી રહ્યો છે. આ સીરીયલનો પહેલો એપિસોડ રિલીઝ થયા […]

Uncategorized

મુંબઈ

એકતા કપૂરનો મોસ્ટ અવેટેડ શો ‘કસોટી ઝિંદગી કી 2‘ 25 સપ્ટેબરના રોજ શરુ કરવા આવ્યો છે. આ શોને લઈને ફેન્સ ઘણા એક્સાઈમેન્ટમાં છે કેમ કે ઘણા વર્ષો પછી ‘કસોટી ઝિંદગી કી’ની સિક્વલ આવી છે. જણાવીએ કે આ સિક્વલમાં પ્રેરણાની ભૂમિકા એરિકા ફર્નાન્ડિસ નિભાવી રહી છે તો અનુરાગનો કિરદાર પાર્થ કરી રહ્યો છે.

આ સીરીયલનો પહેલો એપિસોડ રિલીઝ થયા પછી ફેન્સ પોતાનું રિએક્શન આપી રહ્યા છે. વેલ અત્યાર સુધી આ સીરીયલને લઈને મિક્સ રિસ્પોન્સ આવી રહ્યા છે. કેટલાકને શોનો પ્રથમ એપિસોડ સારો લાગ્યો તો કેટલાકને એ જૂની લવસ્ટોરી જોવા મળી છે. જો કે તેમ છતાં પણ ચાહકોમાં કોમોલિકા અને મિસ્ટર બજાજ વિશે હજુ પણ ઉત્સુકતા છે અને બધા જ શક્ય તેટલી ઝડપથી આ  કાસ્ટ વિશે જાણવા માગે છે.

આપને જણાવીએ કે ફેન્સને આ સીરીયલનો પ્રથમ એપિસોડ કેવો લાગ્યો છે.

https://twitter.com/m4m8uk/status/1044678857276706821

https://twitter.com/Priya60797746/status/1044769592034414592

https://twitter.com/srk_pankhi/status/1044647996607016961

https://twitter.com/Sawerabutt78/status/1044649330764926977

https://twitter.com/AhmedAzuuu/status/1044784098236137477