Not Set/ ફિલ્મ ‘સંજુ’નું વધુ એક પોસ્ટર સામે આવ્યું, રણબીર જોવા મળ્યો આ લુકમાં

મુંબઈ ફિલ્મ ‘સંજુ‘ના દિવસે ને દિવસે નવા પોસ્ટર રીલીઝ કરવામાં આવી રહ્યા છે ત્યારે વધુ એક પોસ્ટર સામે આવ્યું છે કે જેમાં રાજકુમાર હિરાનીએ પોસ્ટર રિલીઝ કરતા રણબીર કપૂરને ચોક્લેટી બોય નામ આપ્યું છે. તેઓ એ ફિલ્મ રોકીના લુક વળી ફોટો પોસ્ટ કરતા લખ્યું કે 9181માં રોકીમાં સંજય દત્ત કઈ આવા જોવા મળ્યા હતા. આપને […]

Entertainment

મુંબઈ

ફિલ્મ ‘સંજુ‘ના દિવસે ને દિવસે નવા પોસ્ટર રીલીઝ કરવામાં આવી રહ્યા છે ત્યારે વધુ એક પોસ્ટર સામે આવ્યું છે કે જેમાં રાજકુમાર હિરાનીએ પોસ્ટર રિલીઝ કરતા રણબીર કપૂરને ચોક્લેટી બોય નામ આપ્યું છે. તેઓ એ ફિલ્મ રોકીના લુક વળી ફોટો પોસ્ટ કરતા લખ્યું કે 9181માં રોકીમાં સંજય દત્ત કઈ આવા જોવા મળ્યા હતા.

આપને જણાવી દઈએ કે રણબીર કપૂર ફોટામાં બીલ્કુલ સંજય દત્ત જેવો લાગી રહ્યો છે અને આ ફિલ્મને રાજકુમાર હિરાની ડાયરેક્ટ કરી રહ્યા છે. જો કે આ ફિલ્મ ઘણી મોટી સાબિત થવાની છે. આ ફિલ્મમાં સંજય જેવા દેખાવા માટે રણબીર ઘણી મહેનત કરી રહ્યો છે.

હાલમાં જ આ ફીલ્મનું ટેલર રિલીઝ કરવામાં આવ્યું હતું અને ટેલરને જોયને દર્શકો ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. તેઓ સંજયના જીવન વિશે જાણવા માંગે છે. જણાવી દઈએ કે રાજકુમાર હિરાનીએ ફિલ્મને બનાવવા માટે ઘણો સમય લગાવ્યો છે અને હવે આ ફિલ્મ તેના અંજામ સુધી પહોંચવા આવી છે.

જયારે સંજય દત્ત આ ફિલ્મનું ટેલર જોયું હતું તેમને વિશ્વાસ થયો ન હતો કે રણબીર બિલ્કુલ તેમના જેવો દેખાય શકે છે અને આ બાબતે તેઓ એ રાજકુમા હિરાનીના ઘણા વખાણ પણ કર્યા હતા.