મુંબઈ
આજકાલ સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટા અપલોડ કરવાનું એક ટ્રેંડ બની ગયું હોય તેમ લાગ્યું રહ્યું છે, એટલે જ તો એક્ટ્રેર્સ અવારનવાર પોતાના બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરતી રહે છે.
હવે ફરી એકવાર ખતરો કે ખિલાડીની કંટેસ્ટેંટ મોનિકા ડોગરાના નામનો સમાવેશ કરવામાં આવ્યું છે. તે ખતરો કે ખિલાડી-8 માં જોવા મળી હતી, આ સમયે આ શો અંત્યત બોલ્ડ પ્રતિયોગી મોનિકા ડગરાને લઈને ચર્ચાનો વિષય બની હતી.
https://instagram.com/p/BkAT1wgF-OA/?utm_source=ig_embed
મોનિકાના ઘણા ફોટા ઇન્ટરનેટ પર ધૂમમચાવી રહ્યાં છે. ખાસ કરીને તેના ન્યુડ ફોટા. મોનિકાએ તેના ખૂબ જ હોટ ફોટા Instagram પર પોસ્ટ કર્યા છે. નોંધપાત્ર છે કે, મોનિકા મોટે ભાગે ટીવી શોથી દૂર રહેવાનું પસંદ કરે છે.
https://instagram.com/p/BjUhiaXlKhV/?utm_source=ig_embed
ખતરો કે ખિલાડી દરમિયાન, તેના ગ્લેમર દેખાવને કારણે શોની ટીઆરપીમાં વધારો કરવા માટે મદદરૂપ થઇ હતી. મોનિકા સોશિયલ મીડિયા પર તેના ફોટોશૂટના દરેક ફોટો શેર કરે છે અને ખાસ કરીને ટોપલેસ ફોટા..
https://www.instagram.com/p/BhGFke_l8Oa/?taken-by=monicadogra
https://www.instagram.com/p/BhpsskulUtZ/?taken-by=monicadogra

