હાલ બોલિવૂડ સ્ટાર્સ પાર્ટી મૂડમાં જોવા મળી રહ્યા છે, જ્યાં એક તરફ ઘડલ્લેથી લોંચિંગ અને સક્સેસ પાર્ટી થઈ રહી છે, તો બીજી તરફ દિવાળી બેશ શરૂ થઈ ગયો છે.ફિલ્મ ‘રેસ’ના નિર્માતા રમેશ તૌરાનીએ બુધવારે રાત્રે ભવ્ય દિવાળી પાર્ટી આપી હતી. જેમાં સલમાન ખાન, સોનાક્ષી સિંહા, નુસરત ભરૂચા, રકુલ પ્રીત સિંહ સહિત બોલિવૂડની અનેક હસ્તીઓ જોવા મળી હતી.
પાર્ટીમાં સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાનો ખાસ અંદાજ જોવા મળ્યો હતો.

નિર્માતા રમેશ તૌરાની અને સલમાન ખાન સાથે અભિનેત્રી પ્રીતિ ઝિંટાનો ખાસ અંદાજ જોવા મળ્યો હતો.

‘ડ્રીમ ગર્લ’ના નિર્માતા એકતા કપૂર અને નુશરત ભરૂચા પણ પહોંચ્યા હતા.

અહીં અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને શ્રેયા શરણ પણ ખૂબ જ સુંદર ડ્રેસમાં જોવા મળ્યા હતા.

બિપાશા બાસુ અને કરણસિંહ ગ્રોવર આ અંદાજમાં જોવા મળ્યા હતા.

નેહા ધૂપિયા અને અંગદ બેદીએ મેચિંગ ડ્રેસ પહેર્યો હતો.

સોહા અલી ખાન અને કુણાલ ખેમુ પણ હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
