Not Set/ રાનુ મંડલની મેકઅપ વાળી ફોટો થઇ વાયરલ, મીમ્સ બનાવી યુઝર્સ ઉડાવી રહ્યા છે મજાક

લતા મંગેશકરનું ગીત ‘એક પ્યાર કા નગ્મા હૈ’ ગાઈને સોશિયલ મીડિયા દ્વારા રાતોરાત પ્રખ્યાત બનેલા રાનુ મંડલ ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. હિમેશ રેશમિયાની ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરના ઘણા ગીતોને તેણે પોતાનો અવાજ આપ્યો. આ સિવાય તેઓ ઘણા રિયાલિટી શોમાં પણ નજર આવી ચુકી છે. The Nun 2 coming soon at theatres near you.#RanuMandal as […]

Uncategorized

લતા મંગેશકરનું ગીત ‘એક પ્યાર કા નગ્મા હૈ’ ગાઈને સોશિયલ મીડિયા દ્વારા રાતોરાત પ્રખ્યાત બનેલા રાનુ મંડલ ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. હિમેશ રેશમિયાની ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરના ઘણા ગીતોને તેણે પોતાનો અવાજ આપ્યો. આ સિવાય તેઓ ઘણા રિયાલિટી શોમાં પણ નજર આવી ચુકી છે.

રાનુનો એક લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હંમેશા સિમ્પલ લુકમાં જોવા મળતી રાનુ તેના મેકઅપને કારણે ટ્રોલ થઈ રહી છે. તેના પર ઘણા મીમ્સ પણ બનાવવામાં આવી રહ્યા છે.

 

https://twitter.com/10dulkar_bhakt/status/1195903471997743105

https://www.instagram.com/p/B49Xug5nKVV/?utm_source=ig_embed

 

https://www.instagram.com/p/B49YL6FAVas/?utm_source=ig_embed

રાનુ મંડલની કેટલીક તસવીરો ટ્વિટર પર પણ સામે આવી છે. આમાં તેણે ડિઝાઇનર કપડાં પહેર્યા છે અને ભારે મેકઅપ કર્યો છે. લોકો રાનુના મેકઅપની ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. જો કે કેટલાક લોકો એમ પણ કહે છે કે રાનુની તસવીર ફોટોશોપ કરાઈ છે.

https://www.instagram.com/p/B49XAHeFOVn/?utm_source=ig_embed

રાનુ મંડલનો ફોટો વાયરલ થયા પછી તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘ફેશન’ ના ગીત પર રેમ્પ વોક કરતી જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.