Not Set/ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પ્રાઈવેટ ડેસ્ટિનેશન વેડિંગ કરશે

મુંબઈ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન ચર્ચામાં ઘણા સમયથી કરવામાં આવી રહ્યા છે મળતી માહિતી મુજબ વર્ષના અંત સુધીમાં આ બંને લગ્નના બંધનમાં બંધાય શકે છે પહેલા માહિતી મળી હતી કે આ કપલ મુંબઈ અથવા તો બાંગ્લારુમાં મેરેજ કરશે પરંતુ લેટેસ્ટ માહિતી મુજબ તેઓ ડેસ્ટિનેશન વેડિંગ કરશે. લાગે છે કે આ બંને અનુષ્કા શર્મા […]

Entertainment

મુંબઈ

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન ચર્ચામાં ઘણા સમયથી કરવામાં આવી રહ્યા છે મળતી માહિતી મુજબ વર્ષના અંત સુધીમાં આ બંને લગ્નના બંધનમાં બંધાય શકે છે પહેલા માહિતી મળી હતી કે આ કપલ મુંબઈ અથવા તો બાંગ્લારુમાં મેરેજ કરશે પરંતુ લેટેસ્ટ માહિતી મુજબ તેઓ ડેસ્ટિનેશન વેડિંગ કરશે.

Image result for ranveer singh deepika padukoneલાગે છે કે આ બંને અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને ફોલો કરે છે.  સુત્રોના જણાવ્યા પ્રમાણે,  દીપિકા અને રણવીર ઘણા પ્રાઈવેટ છે અને બંને રોયલ લગ્ન નથી ઈચ્છતા કે જેમાં વધારે મહેમાન આવે આ મેરેજ મીડિયાની નજરથી દૂર એક ક્લાસી અને પ્રાઈવેટ રીતે કરવામાં આવશે. જેમાં પરિવારના લોકો અને નજીકના મિત્રો જ સામીલ હશે.

Image result for ranveer singh deepika padukone

ભારતમાં બે રીશેપશનની પ્લાનિંગ કરવામાં આવી રહી છે જેમાં એક મુંબઈ અને બીજું દીપિકાના હોમટાઉન બેન્ગાલુરુંમાં થઇ શકે છે. બંનેના પરિવારના લોકો લગ્નની તૈયારીઓમાં લાગી ગયા છે.

Related image

તમને જણાવી દઈએ કે રણવીર અને દીપિકાની લવ સ્ટોરી 2013માં ‘ગોલીયો કી રસ લીલા રામલીલા’ ફિલ્મ દરમિયાન શરૂ થઇ હતી ત્યારબાદ ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.

Image result for ranveer singh deepika padukone

Related image

Image result for ranveer singh deepika padukone

Image result for ranveer singh deepika padukone

Image result for ranveer singh deepika padukone

Image result for ranveer singh deepika padukone