Not Set/ દિશા પાટની પર મેહરબાન થયા સલમાન ખાન, ઓફર કરી બીજી એક ફિલ્મ!

મુંબઇ, સલમાન ખાન આ વર્ષે બે મોટી ફિલ્મો પર કામ કરશે જેમાં એક દબંગ 3 છે અને બીજી કિક 2 છે. પરંતુ દિશા પાટની કંઈ ફિલ્મમાં જોવા મળશે તે હજુ સુધી સામે આવ્યું નથી. મળતા અહેવાલો અનુસાર સલમાન ખાન ફિલ્મ ‘ભારત’ માં દિશાની એક્ટિંગથી પ્રભાવિત થઈને ફિલ્મમાં તેનો રોલ પણ વધારી લીધો છે. દિશા આ […]

Uncategorized

મુંબઇ,

સલમાન ખાન આ વર્ષે બે મોટી ફિલ્મો પર કામ કરશે જેમાં એક દબંગ 3 છે અને બીજી કિક 2 છે. પરંતુ દિશા પાટની કંઈ ફિલ્મમાં જોવા મળશે તે હજુ સુધી સામે આવ્યું નથી.

Image result for salman khan

મળતા અહેવાલો અનુસાર સલમાન ખાન ફિલ્મ ‘ભારત’ માં દિશાની એક્ટિંગથી પ્રભાવિત થઈને ફિલ્મમાં તેનો રોલ પણ વધારી લીધો છે. દિશા આ ફિલ્મમાં કેટરીના કૈફ પછી સેકન્ડ લીડ રોલ પ્લે કરી રહી છે. તાજેતરમાં દિશા પાટનીની બાગી સીરીઝની ત્રીજી ફિલ્મથી પત્તું સાફ થઈ ગયું છે અને આવામાં સલમાન ખાનની બીજી મોટા બજેટ ફિલ્મની ઑફર મળવી તેને માટે ખૂબ ખુશીની વાત છે.

Image result for disha patani

‘ભારત’ ફિલ્મમાં દિશા પાટનીના રોલની વાત કરવામાં આવે તો તેમાં સલમાનની બહેનની બહેનનો રોલ નિભાતી દેખાશે. આ ફિલ્મમાં દિશા પાટની સિવાય કેટરીના કૈફ, તબ્બુ, નોરા ફતેહી અને સુનીલ ગ્રોવર પણ છે.જણાવી દઈએ કે સલમાન સાથે દિશાની આ પ્રથમ ફિલ્મ છે.

Related image