Not Set/ જુઓ,સુપરસિંગર હિમેશ રેશમિયાએ તેના હનીમૂનના ફોટા કર્યા શેર

દુબઈ બોલીવુડના સુપરસિંગર હિમેશ રેશમિયાએ 12 મે 2018ના રોજ સોનિયા કપૂર સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ હિમેશએ તેની પત્ની સાથે હનીમૂનના ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. https://www.instagram.com/p/BiqEOpngP7K/?hl=en&taken-by=realhimesh# આવો જોઈએ હિમેશ અને સોનિયાના હનીમૂનની તસ્વીરો આપને જણાવીએ કે હિમેશ અને સોનિયા હનીમૂન માટે  દુબઈ ગયા છે. https://www.instagram.com/p/Biy0UPdAnvs/?hl=en&taken-by=realhimesh# હિમેશએ તેની પત્ની સોનિયા સાથે હનીમૂનના […]

Entertainment

દુબઈ

બોલીવુડના સુપરસિંગર હિમેશ રેશમિયાએ 12 મે 2018ના રોજ સોનિયા કપૂર સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ હિમેશએ તેની પત્ની સાથે હનીમૂનના ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા છે.

https://www.instagram.com/p/BiqEOpngP7K/?hl=en&taken-by=realhimesh#

આવો જોઈએ હિમેશ અને સોનિયાના હનીમૂનની તસ્વીરો

આપને જણાવીએ કે હિમેશ અને સોનિયા હનીમૂન માટે  દુબઈ ગયા છે.

https://www.instagram.com/p/Biy0UPdAnvs/?hl=en&taken-by=realhimesh#

હિમેશએ તેની પત્ની સોનિયા સાથે હનીમૂનના ફોટા સોશિયલ મીડિયા પર કર્યા શેર.

https://www.instagram.com/p/Bi1XKkSg7MA/?hl=en&taken-by=realhimesh#

હિમેશ હનીમૂન દરમિયાન  પણ પોત્કન ફીટનેશનું પણ ધ્યાન રાખે છે.

https://www.instagram.com/p/BhvY0GxA8rc/?hl=en&taken-by=realhimesh#

આ કપલ છેલ્લા એક વર્ષથી એક બીજાને ડેટ કરી રહ્યા હત અને આ કપલે દિલ્હીના ગુરુદ્રારામાં સાત ફેર લીધા હતા.

https://www.instagram.com/p/Bi6dOf5ghuo/?hl=en&taken-by=realhimesh#

હિમેશ રેશમિયાએ પોતે જ તેના ફ્રેન્સને તેના લગ્ન વિશે સોશિયલ મીડિયામાં ફોટો શેર કરીને જણાવ્યું હતું.

https://www.instagram.com/p/Bi31EJ_nP3a/?hl=en&taken-by=teamhimesh#

https://www.instagram.com/p/BiqhXKqH03u/?hl=en&taken-by=teamhimesh#

Image result for himesh reshammiya

Image result for himesh reshammiya wife age

Image result for himesh reshammiya wife age