Not Set/ ટોપલેસ થઈને બાથટબમાં મસ્તી કરતી જોવા મળી સની લિયોની, વિડિયો થયો વાયરલ

બોલિવુડની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક સની લિયોનીનો એક વીડિયો આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, સની લિયોન દ્રાક્ષથી ભરેલા બાથટબમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. જો કે સામાન્ય રીતે સની ઘણીવાર તેની દિલકશ અદાઓને કારણે હેડલાઇન્સમાં રહે છે, પરંતુ છેલ્લા થોડા સમય તેની આવી કોઈ લેટેસ્ટ તસવીર અથવા વીડિયો જોવા મળ્યો […]

Uncategorized

બોલિવુડની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક સની લિયોનીનો એક વીડિયો આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, સની લિયોન દ્રાક્ષથી ભરેલા બાથટબમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. જો કે સામાન્ય રીતે સની ઘણીવાર તેની દિલકશ અદાઓને કારણે હેડલાઇન્સમાં રહે છે, પરંતુ છેલ્લા થોડા સમય તેની આવી કોઈ લેટેસ્ટ તસવીર અથવા વીડિયો જોવા મળ્યો નથી.

હવે સનીએ ફરી એક વખત આ ખાસ સ્ટાઇલ તેના ચાહકો સાથે શેર કરી છે. આ વીડિયોને શેર કરતી વખતે સની લિયોને એક કેપ્શન પણ આપ્યું છે. સનીએ લખ્યું, ‘મારા દિમાગમાં ઘણા ક્રેઝી કેપ્શન આવી રહ્યા છે.’ આપને જણાવી દઈએ કે સની લિયોનીનો આ વીડિયો એડ શૂટનો છે. સનીએ શેર કરતી વખતે લાઇફ ઓન સેટ હેશટેગનો ઉપયોગ કર્યો છે.

https://www.instagram.com/p/B5Hj9MjB36t/?utm_source=ig_embed

તાજેતરમાં જ સની લિયોની પણ પતિ ડેનિયલ સાથે રજા પર દુબઇ પહોંચી હતી. આ સમય દરમિયાન પૂલમાં મજા માણતી વખતે સનીની ઘણી બોલ્ડ તસવીરો સામે આવી હતી.

https://www.instagram.com/p/B4LE_PahzXx/?utm_source=ig_embed

https://www.instagram.com/p/B4IDFahB2_Z/?utm_source=ig_embed

વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો સની લિયોન આજકાલ તેની પર્સનલ લાઇફમાં પણ ખૂબ વ્યસ્ત છે. સની લિયોનીને ત્રણ બાળકો છે, જેની સાથે તે ઘણીવાર સહેલગાહ જોવા મળે છે. સની લિયોનની પુત્રી નિશા 4 વર્ષની છે, જેને તેમણે દત્તક લીધી છે. જયારે આ સિવાય બે જોડિયા બાળકો, અશર અને નોહ, જેનો જન્મ સરોગસી દ્વારા થયો હતો.

https://www.instagram.com/p/B4IC_nlBqn2/?utm_source=ig_embed

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.