Not Set/ કંગના રનૌતની મુવી ‘મણિકર્ણીકા’નું પ્રથમ પોસ્ટર, સોશિયલ મીડિયામાં થઇ રહ્યું છે વાયરલ..

મુંબઈ કંગના રનૌત હાલ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પર બનાવવામાં આવી રહેલ ફિલ્મ ‘મણિકર્ણીકા: ધ ક્વીન ઓફ ઝાંસી‘ના નિર્માણમાં વ્યસ્ત છે,  આ ફિલ્મની ચાહકો લાંબા સમયથી રાહ જોતા રહ્યા છે. ફિલ્મનું પોસ્ટર 15 ઓગસ્ટના ખાસ પ્રસંગે વાયરલ થઇ રહ્યું છે. પોસ્ટરમાં કંગના રનૌત ઝાંસીની રાણીના દેખાવમાં જોવ મળી રહી છે. આ ફિલ્મના નિર્મતાઓ દ્રારા હજુ સુધી […]

Uncategorized

મુંબઈ

કંગના રનૌત હાલ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પર બનાવવામાં આવી રહેલ ફિલ્મ ‘મણિકર્ણીકા: ધ ક્વીન ઓફ ઝાંસી‘ના નિર્માણમાં વ્યસ્ત છે,  આ ફિલ્મની ચાહકો લાંબા સમયથી રાહ જોતા રહ્યા છે. ફિલ્મનું પોસ્ટર 15 ઓગસ્ટના ખાસ પ્રસંગે વાયરલ થઇ રહ્યું છે. પોસ્ટરમાં કંગના રનૌત ઝાંસીની રાણીના દેખાવમાં જોવ મળી રહી છે.

આ ફિલ્મના નિર્મતાઓ દ્રારા હજુ સુધી ઓફિસિયલી પોસ્ટર રિલીઝ કરવામાં નથી આવ્યું. સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટરમાં આવતા વર્ષે 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની માહિતી આપવામાં આવી છે. ફિલ્મને કૃષએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મની સ્ટોરી કવિ વિજેન્દ્ર પ્રસાદએ જબકી ગીત પ્રસૂન જોશીએ લખી છે.

https://instagram.com/p/BmeztqmHu7r/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control

આપને જાણવી દઈએ કે, 1885 માં 18 જુનને ગ્વાલિયરના નજીક કોટાના નિવાસસ્થાનમાં બ્રિટીશ લશ્કર સાથે લડતા લડતા રાણી લક્ષ્મીબાઈ વીરગતિ પામ્યા હતા, ગયા વર્ષે, ફિલ્મનું નિર્માણ શરૂ થયું હતું. ફિલ્મમાં, કંગનાએ તેની ભૂમિકાને રિયલ બનાવવા માટે સખત મહેનત કરી છે. મોટાભાગના એક્શન સીન કંગનાએ પોતા જ કર્યા છે.

થોડા દિવસ પહેલા શૂટિંગના દરમિયાન કંગનાના ઘણા ફોટા સામે આવ્યા હતા. તસ્વીરમાં કંગનાએ તેના માથા પર પાઘડી અને હાથમાં તલવાર લઈને એક યોદ્ધાના દેખાવમાં જોવા મળી રહી હતી. જયપુર, જોધપુર અને વારાણસીમાં આ ફિલ્મનું શૂટિંગ થયું છે. મુવીમાં કંગના સાથે અંકિતા લોખંડે અને સોનુ સૂદ મુખ્ય પાત્રોમાં જોવા મળશે.