Not Set/ ટાઈગર ઝીંદા હૈ ટ્રેલર રીલઝ, એક જ કલાકમાં 51 હજાર લાઇક અને 5લાખ ઉપર વ્યૂહ

સલમાન ખાન અને કેટરીના કૈફ ની ક્રિસમસ પર રીલીઝ થઈ રહેલી ફિલ્મ “ટાઈગર જિંદા હૈ” નું ટ્રેલર આજે રીલીઝ થઈ ગયું છે. ટ્રેલર રીલીઝ થયું એના એક જ કલાકમાં ૫ લાખ થી વધારે લોકોએ જોઈ લીધું છે.સોશ્યલ મીડિયામાં પણ સલામનો જાદુ દેખાઈ રહ્યો છે. આ ટ્રેલરમાં સલમાન ખાન જબરદસ્ત એક્શન દ્રશ્ય કરતા જોવા મળી રહ્યાં છે […]

Entertainment

સલમાન ખાન અને કેટરીના કૈફ ની ક્રિસમસ પર રીલીઝ થઈ રહેલી ફિલ્મ “ટાઈગર જિંદા હૈ” નું ટ્રેલર આજે રીલીઝ થઈ ગયું છે. ટ્રેલર રીલીઝ થયું એના એક જ કલાકમાં ૫ લાખ થી વધારે લોકોએ જોઈ લીધું છે.સોશ્યલ મીડિયામાં પણ સલામનો જાદુ દેખાઈ રહ્યો છે.

આ ટ્રેલરમાં સલમાન ખાન જબરદસ્ત એક્શન દ્રશ્ય કરતા જોવા મળી રહ્યાં છે જ્યારે કેટરિના કૈફ ફરી એક વખત પાકિસ્તાની જાસૂસની ભૂમિકામાં જોવા મળે છે. તે પણ જબરજસ્ત સ્ટન્ટ્સ અને એક્શન દ્રશ્યો કરતી જોવા મળી રહી છે. માત્ર ટ્રેલરમાં જ સ્પષ્ટ છે કે આ ફિલ્મ સાચી ઘટનાઓ દ્વારા પ્રભાવિત છે જે બ્લોક બાસ્ટર પર પણ હિટ ફિલ્મ રહેશે.