Not Set/ ‘ટાઈગર જિંદા હૈ’ દરેક લોકેશનું કથામાં ખાસ મહત્વ: ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર

સલમાન ખાન અને કેટરીના કૈફ ની ફિલ્મ ‘એક થા ટાઇગર ’ બોક્સ ઓફીસ પર સુપર હીટ રહી હતી’. હવે આ મુવીની સિરીઝ  ‘ટાઈગર જિંદા હૈ’ થોડાક જ સમયમાં રિલીઝ થશે. ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે કહ્યું કે, ફિલ્મ ટાઇગર જિંદા હૈ ના દરેક લોકેશનું કથામાં ખાસ મહત્વ છે એમ એના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે કહ્યું હતું. […]

Entertainment

સલમાન ખાન અને કેટરીના કૈફ ની ફિલ્મ ‘એક થા ટાઇગર ’ બોક્સ ઓફીસ પર સુપર હીટ રહી હતી’. હવે આ મુવીની સિરીઝ  ‘ટાઈગર જિંદા હૈ’ થોડાક જ સમયમાં રિલીઝ થશે. ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે કહ્યું કે, ફિલ્મ ટાઇગર જિંદા હૈ ના દરેક લોકેશનું કથામાં ખાસ મહત્વ છે એમ એના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે કહ્યું હતું.

આ ફિલ્મનું શુટિંગ જુદા જુદા પાંચ દેશોમાં કરાયું હતું. ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે કહ્યું કે,માત્ર લોકેશનું વૈવિધ્ય દેખાડવા માટે આ રીતે પાંચ દેશોનું શૂટ કર્યું નથી, ડાર્ક લોકેશનું અલગ અલગ કથામાં મહત્વ છે એ તમે જોઈ શકશો.

ઓસ્ટ્રેલિયાના બરફથી છવાયેલા પર્વતો પર શૂટ કર્યું છે તો અબુ ધાબીનારણ વિસ્તારને પણ આવરી લીધો છે. આ દરેક લોકેશન કથાને આગળ વધારવામાં નિમિત બને છે, ઘોડેસવારી કરતા કરતા સલમાન ફાઈટ શોટ આપે છે એ દ્રશ્યો અમે મોરક્કોમાં લીધા હતાં.

હવે આ મુવીની સિરીઝ  ‘ટાઈગર જિંદા હૈ’ થોડાક જ સમયમાં રિલીઝ થશે. ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે ટ્વીટ કરીને કહ્યું હતું કે,આ દિવાળી પર સલમાનના ફેન્સને સરપ્રાઈઝ મળશે.