Not Set/ ન્યૂયોર્કમાં આંતકીએ ટ્રકથી, ૮ લોકોને કચડ્યાં જોવો ફોટોગ્રાફ્સ

અમેરિકામાં ન્યૂયોર્કના લોઅર મેનહટનમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પાસે એક ડ્રાઈવર ફૂટપાથ અને સાઇકલ લેન પર ટ્રક ચડાવી દીધી હતી. આ ઘટનામાં કુલ ૮લોકોન મોત થયા છે, અને ૧૧ લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા મુજબ  મંગળવારે બપોરે ૩.૦૫ વાગે આ ઘટના થઈ હતી. પોલીસે હુમલા ખોરના પેટમાં ગોળી મારીને તેની ધરપકડ કરી લીધી છે. વડાપ્રધાન […]

Top Stories

અમેરિકામાં ન્યૂયોર્કના લોઅર મેનહટનમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પાસે એક ડ્રાઈવર ફૂટપાથ અને સાઇકલ લેન પર ટ્રક ચડાવી દીધી હતી. આ ઘટનામાં કુલ ૮લોકોન મોત થયા છે, અને ૧૧ લોકો ઘાયલ થયા છે.

પોલીસના જણાવ્યા મુજબ  મંગળવારે બપોરે ૩.૦૫ વાગે આ ઘટના થઈ હતી. પોલીસે હુમલા ખોરના પેટમાં ગોળી મારીને તેની ધરપકડ કરી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલાની નિંદા કરી હતી, અમેરિકાના પ્રેસીડેન્ટ ટ્રમ્પે કહ્યું કે અમે isisનો ખાતમો કરીશું.

ન્યૂયોર્ક પોલીસ કમિશ્નર જેમ્સ ઓ નીલે જણાવ્યું કે ડ્રાઈવરએ પેહલા બસ ને ટક્કર મારી હતી, પછી એક સાઇકલ સવારને ટક્કર મારી હતી. અને ટ્રક બાઈક પાથ પર ચડાવી દીધી હતી.

 

અમેરિકા મીડિયાના જણાવ્યા મુજબ સેફૂલો સાઈપોવ નામના એક ૨૯વર્ષના વ્યક્તિએ આ હુમલો કર્યો છે.તે ૨૦૧૦ થી એરીકામાં રહે છે.