Gujarat News : ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ-૧૬૨ કેસો છે. જે પૈકી સાબરકાાંઠા-૧૬, અરવલ્લી-0૭,મહીસાગર-૦૪, ખેડા-૦૭, મહેસાણા-૧૦, રાજકોટ-૦૭, સુરેન્દ્રનગર-૦૬, અમદાવાદ કોપોરેશન-૧૨, ગાાંધીનગર ૦૮, પંચમહાલ-૧૬, જામનગર-૦૮, મોરબી-૦૬, ગાાંધીનગર કોપોરેશન-૦૩, છોટાઉદેપરુ-૦૨, દાહોદ-૦૪,વડોદરા-૦૯, નર્મદા-૦૨, બનાસકાાંઠા-૦૭, વડોદરા કોપોરેશન-૦૨, ભાવનગર-૦૧ દેવભૂમિ દ્વારકા-૦૨, રાજકોટકોપોરેશન-૦૪, કચ્છ-૦૫, સરુત કોપોરેશન-૦૨, ભરૂચ-૦૪, અમદાવાદ-૦૨, જામનગર કોપોરેશન-૦૧, પોરબ ાંદર૦૧, પાટણ-૦૧, ગીર સોમનાથ-૦૧, અમરેલી-૦૧ તેમજ ડાાંગ-૦૧ શ ાંકાસ્પદ કેસો મળેલ છે.આ તમામ પૈકી સાબરકાાંઠા-૦૬, અરવલ્લી-૦૩, મહીસાગર-૦૩, ખેડા-૦૪, મહેસાણા-૦૫, રાજકોટ-૦૩,સરુેન્રનગર-૦૩, અમદાવાદ કોપોરેશન-૦૩, ગાાંધીનગર-૦૨, પ ાંચમહાલ-૦૭, જામનગર-૦૧, મોરબી-૦૧, દાહોદ૦૩, વડોદરા-૦૨, બનાસકાાંઠા-૦૨, દેવભ ૂમમ દ્વારકા-૦૧, રાજકોટ કોપોરેશન-૦૧, કચ્છ-૦૪, સરુત કોપોરેશન-૦૨,ભરૂચ-૦૧, અમદાવાદ-૦૧, પોરબ ાંદર-૦૧ તેમજ પાટણ-૦૧ જીલ્લા/કોપોરેશનમાથાં ી ચાદાં ીપરુા કુલ-૬૦ કેસ
પોઝીટીવ મળેલ છે.ગુજરાત રાજ્યના ઉપરોક્ત-૧૬૨ કેસો પૈકી સાબરકાાંઠા-૦૫, અરવલ્લી-0૩, મહીસાગર-૦૨, ખેડા-૦૨, મહેસાણા-૦૫, રાજકોટ-૦૪, સરુેન્રનગર-૦૨, અમદાવાદ કોપોરેશન-૦૬, ગાાંધીનગર-૦૩, પ ાંચમહાલ-૦૭, જામનગર-૦૪,મોરબી-૦૫, ગાાંધીનગર કોપોરેશન-૦૨, દાહોદ-૦૩, વડોદરા-૦૪, નમમદા-૦૧, બનાસકાાંઠા-૦૪, વડોદરા કોપોરેશન૦૧, દેવભ ૂમમ દ્વારકા-૦૧, કચ્છ-૦૪, સરુત કોપોરેશન-૦૧, ભરૂચ-૦૧, જામનગર કોપોરેશન-૦૧, પાટણ-૦૧ તેમજગીર સોમનાથ-૦૧ એમ કુલ-૭૩ દદીઓ મૃત્યુ પામેલ છે.ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના ૧૧ દદી દાખલ છે તથા ૭૮ દદીઓને રજા આપેલ છે.
રાજસ્થાનના કુલ-૦૭ કેસો પૈકી ૦૧ કેસ પોઝીટીવ મળેલ છેજેમાાં-૦૪ દદી દાખલ છે તેમજ-૦૩ દદી મત્ૃયુપામલે
છે. તથા મધ્ય પ્રદેશનાાં -૦૪ કેસો જેમાાં -૦૨ દદી મત્ૃયુપામેલ તથા -૦૨ દદીને રજા આપેલ છે. તેમજ મહારાષ્ટ્રનો-૦૧ કેસ જેમાાં -૦૧ દદી દાખલ છે.આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શ ાંકાસ્પદ મળેલ દદીના ઘર અને આસપાસનાાં મવસ્તારના ઘરો મળીનેકુલ૫૩,૩૨૩ ઘરોમાાં સમવિલન્સની કામગીરી કરવામાાં આવેલ છે.વાયરલ એન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ તાલકુાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાાં તાત્કાલલક
મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ/સ્પ્રેઈંગ કામગીરી ઘમનષ્ટ્ઠ તથા ઝડપી કરવા જણાવવામાાં આવય.ુાં વધમુ ા વાહજજન્ય રોગ અટ્કાયતી પગલા લેવા તમામ જજલ્લાઓમા જણાવવામાાં આવય.ુાંકુલ ૭,૪૪,૧૯૨ કાચા ઘરોમાાં મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ કામગીરી કરવામાાં આવેલ છેકુલ ૧,૪૯,૫૯૨ કાચા ઘરોમાાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાાં આવેલ છે.કુલ ૩૦,૪૧૯ શાળામાાં મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ અનેકુલ ૭,૨૫૯ શાળામાાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાાં આવેલછે.
કુલ ૩૫,૩૩૬ આંગડવાડીમાાં મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ અનેકુલ ૭,૫૫૩ આંગડવાડીમાાં સ્પ્રેઇંગ કામગીરીકરવામાાં આવેલ છે.માન. આરોગ્ય મત્રાં દ્વારા આ બાબતે દૈનિક મોનિટરીંગ અને સુપરવિઝન કરવામા આવેછે તેમજ જાહરેજનતામાા ભયનો માહોલ ના થાય તે માટે પ્રેસ મિડીયાના માધ્યમથી અને186 ન્યઝુ પેપરના માધ્યમથી જાહેરજનતાને માહિતગાર કરેલ છે.અગ્ર સચિવ અને કમિશનર આરોગ્ય અને પરરવાર કલ્યાણ મવભાગ દ્વારા, તા:૨૦/૦૭/૨૦૨૪,તા:૨૧/૦૭/૨૦૨૪ અને તા. ૨૩/૦૭/૨૦૨૪ ના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,મહાનગરપાલલકા, તબીબી અમધક્ષકઅને પિડીયાટ્વરીક વિભાગના વિભાગીય નાયબ નિયામક મુખ્ય
જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, આરોગ્ય અમધકારીશ્રી મહાનગરપાલલકા, જિલ્લા એમપડેમમક મેડીકલ અધિકારીશ્રી, જિલ્લા મેલેરિયા અધિકારી, એંટેમોલોજજસ્ટ, રેપિડ રિસ્પોન્સ ટીમ વગેરેની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી
વાયરલ એન્કેફેલાઇટીસના શકાંસ્પદ કેસો, પોઝીટીવ કેસો, વેગેરની ચર્ચા કરવામાં આવી હતી તેમજ વાયરલએન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ તાલકુાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાાં તાત્કાલલક મેલેમથયોન
પાવડરથી ડસસ્ટિંગ / સ્પ્રેઈંગ કામગીરી ઝડપી કરવા જણાવવામાાં આવેલ છેસચિવ અને કમિશનર દ્વારા તમામ જીલ્લા વિકાસ અધિકારીને પત્ર દ્વારા રોગ અટકાયતી અને નિયંત્રણનીકામગીરી કરવા માટે જણાવેલ છે.રાજ્યકક્ષાએથી ગાઈડ લાઈન અને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરી દ્વારા પત્ર પાઠવેલ છે.દરેક કેસોનુ રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા ઇન્વેસસ્ટીગેશન કરવા માટે જણાવેલ છે.જે એરિયામાં આવા કેસો મળેલ છે તે વિસ્તારના વ્યક્તિઓને પર્સનલ પ્રોટેસક્ટવ સાધનો ઉપયોગ કરવા માટેજણાવેલ છે તેમજ આ રોગચાળા અંતર્ગત અટકાયતી કામગીરી માટે આઈઇસી કરવામાાં આવેલ છે.
રાજ્યકક્ષાએથી આઈએમએ અને આઈએપીને પત્ર દ્વારા વીડિયો કોન્ફરન્સ અને સીએમઇ કરવા માટે જણાવેલ છેતેમજ હાલમાાં તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં થઈ ચુકેલ છે.રાજ્યની દરેક ડિસ્ટ્રીક્ટ અને મેડિકલ કોલેજોમાાં દાખલ થતા આવા દદીની તાત્કાલલક સેમ્પલ લઇ GBRCગાાંધીનગર ખાતે મોકલી આપવા માટે જણાવેલ છે. અને આવા કેસોની હોસ્પિટલમાં તાત્કાલલક સારવાર મળી રહેતે માટે જણાવેલ છે.રાજ્ય કક્ષાની રેપિડ રિસ્પોન્સ ટીમ ( નાયબ મનયામક એમપડેમમક અને સ્ટેટ એપીડેમોલોજીસ્ટ ) દ્વારા અરવલ્લીઅને સાબરકાાંઠાના કેસોની રૂબરૂ વિઝીટ કરેલ છે.
આ પણ વાંચો:મિલકતના વેચાણ પર નવી અને જૂની ટેક્સ સિસ્ટમનો વિકલ્પ, નાણામંત્રી આજે સંસદમાં બિલ રજૂ કરશે
આ પણ વાંચો: વાયનાડના ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 413, PM મોદી પ્રભાવિત વિસ્તારની લેશે મુલાકાત
આ પણ વાંચો: ‘વિનેશ ફોગટને સિલ્વર મેડલ વિજેતાને અપાતી તમામ સુવિધા અપાશે’ હરિયાણાના મુખ્યમંત્રીએ કરી જાહેરાત