બોલિવૂડ અભિનેત્રી ઇશા ગુપ્તા તેની બોલ્ડ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાનો એક લેટેસ્ટ ફોટો શેર કર્યો છે, જે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં ઇશાની હોટ સ્ટાઇલને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
ઇશા ગુપ્તાએ આ તસવીર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે ટી-શર્ટ પહેરેલી જોવા મળી રહી છે. ઇશા બાથરૂમમાં અરીસાની સામે આ સેલ્ફી ક્લિક કરી છે. ફોટો જોરદાર રીતે પસંદ કરવામાં આવી રહ્યો છે અને શેર કરવામાં આવી રહ્યો છે. કોમેન્ટ બોક્સમાં ચાહકો હોટ સેલ્ફી અને સેક્સી જેવી ટિપ્પણીઓ કરી રહ્યા છે.
https://www.instagram.com/p/CI0p1-ygitK/?utm_source=ig_web_copy_link
આ પહેલા એક ઈન્ટરવ્યુમાં ઇશા ગુપ્તાએ ટ્રોલ્સને યોગ્ય જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે આવા લોકો ગંભીર સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે અને તેથી તેઓ અન્ય લોકોને ટ્રોલ કરે છે. એક ખાનગી માધ્યમ સાથે વાત કરતાં ઇશા ગુપ્તાએ કહ્યું કે, ‘મને લાગે છે કે જો લોકો વર્ષ 2020 પછી પણ નેગેટિવ અને ટ્રોલિંગ કરવામાં વ્યસ્ત છે, તો તેઓને કેટલીક ગંભીર સમસ્યાઓ આવી શકે છે. મને ક્યારેક ખરાબ લાગે છે કે કદાચ તેઓ અસ્વસ્થ છે. તેની સાથે વાત કરવા માટે કોઈ નથી અને તેથી જ તે અન્ય લોકોને ટ્રોલ કરે છે. ‘

આ સિવાય ઇશાએ તેના પ્રોજેક્ટ્સ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું, ‘મેં ત્રણ વેબ સિરીઝ અને બે ફિલ્મો સાઇન કરી છે જે ફેબ્રુઆરીના અંતમાં મુંબઈમાં શરૂ થઈ રહી છે. આ વર્ષ આપણા બધા માટે અઘરું હતું, પણ પછીનું વર્ષ સારો હોઈ શકે.

ઇશા ગુપ્તા અવારનવાર તેના હોટ અને સેક્સી ફોટોઝ અને વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી જ રહે છે. જે તેના ચાહકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં અવે છે.
ઇશાની પ્રોફેશનલ કારકિર્દીની વાત કરીએ તો, તેણે વર્ષ 2012 માં ફિલ્મ ‘જન્નત 2’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, જેમાં તે બોલ્ડ સીન્સ આપીને ચર્ચામાં આવી હતી. આ સિવાય તેણે રુસ્તમ, ટોટલ ધમાલ અને બાદશાહો જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે છેલ્લે છેલ્લે ફિલ્મ વન ડેમાં જોવા મળી હતી.
વરુણ અને સારાની ફિલ્મ કૂલી નંબર 1 નું નવુ સોન્ગ ‘મમ્મી કસમ’ રિલીઝ, જુઓ વીડિયો
આ વર્ષે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ સ્ટાર્સે કર્યું ધમાકેદાર ડેબ્યુ
ગ્લેમરસ અંદાજમાં પલક તિવારીએ કર્યું ફોટોશૂટ, તસવીરો થઈ રહી છે વાયરલ
રાજકુમાર રાવે શેર કર્યો શર્ટલેસ ફોટો, ચાહકો બોલ્યા- શું વાત છે મારા ટાઈગર
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
