Crime/ છેલ્લા 4 વર્ષથી પિતાએ બે પુત્રીઓ પર વારંવાર કર્યો બળાત્કાર, ના પાડવા પર કરતા હતા સેફ્ટી પિનથી…..

સમાજમાં પિતા-પુત્રીનો સંબંધ પ્રિય હોય છે. જો પિતા તે આ સંબંધના તારને તોડે તો તે શર્મસાર થાય છે.આવો જ એક મામલો મહારાષ્ટ્રના પૂણેથી સામે આવ્યો છે. અહીં એક પિતા તેમની પુત્રીઓ સાથે વારંવાર એક વર્ષ સુધી બળાત્કાર કરયો રહ્યો, એટલું જ નહીં તે પુત્રીઓ મનાઇ કરતી હતી તો તે તેમની પુત્રીને ત્રાસ આપતો હતો.. આ […]

India

સમાજમાં પિતા-પુત્રીનો સંબંધ પ્રિય હોય છે. જો પિતા તે આ સંબંધના તારને તોડે તો તે શર્મસાર થાય છે.આવો જ એક મામલો મહારાષ્ટ્રના પૂણેથી સામે આવ્યો છે. અહીં એક પિતા તેમની પુત્રીઓ સાથે વારંવાર એક વર્ષ સુધી બળાત્કાર કરયો રહ્યો, એટલું જ નહીં તે પુત્રીઓ મનાઇ કરતી હતી તો તે તેમની પુત્રીને ત્રાસ આપતો હતો..

यौन उत्पीड़न: बेटी के साथ दुष्कर्म करने के आरोप में पिता गिरफ्तार - Dad returns home after 17 years, molests daughter | Navbharat Times

આ ખુલાસો ત્યારે થયો જ્યારે તેની માતાએ પુ્ત્રીઓના બળાત્કાર કેસમાં ફરિયાદ નોંધાવી
તે છેલ્લા 4 વર્ષોથી પુત્રીઓની આબરૂ લૂટી રહ્યો હતો. ઘરની અંદર પુત્રીઓને એકલા જોતા તક જોઇને પુત્રીઓ સાથે તેમના પિતા દુષ્કર્મ આચરતા હતા. જાણ થતા જ પુત્રીઓની માતાએ પોલીસ ફરિયામાં કહ્યું કે 2016માં એક પુત્રીને પેટમાં દુખાવો થયો હતો, ત્યારે અમે તેને હોસ્પિટલ લઇ ગયા તો પિતાએ રિપોર્ટ લઇને સળગાવી દીધો હતો.

જોકે છોકરીઓની માતાને આ વિશે કોઈ જાણ ન હતી. પરંતુ લાંબા સમય પછી રાત્રે પુત્રીનો અવાજ સાંભળીને ત્યાં પહોંચી ત્યારે તેણે તેનું કારણ પૂછ્યું. બાદમાં યુવતીએ તેની માતાની સમક્ષ આખી વાત જણાવી. છોકરી તેની માતાને કહે છે કે પિતા તેની સાથે ગંદા કામો કેવી રીતે કરે છે. આ દરમિયાન બીજી એક યુવતીએ પણ તેની કહાની કહી હતી. તેણે તેની માતાને કહ્યું કે જ્યારે તું માર્કેટમાં જાય છે, ત્યારે પિતા આવું કૃત્ય કરે અને જો અમે ના પાડીએ તો અમને સેફ્ટી પિનથી મારે છે.

ત્યારબાદ મહિલાએ પોતાની પુત્રી સાથેની આવી ક્રુરતાના આરોપી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ ફરિયાદમાં લખ્યું છે કે તેના પતિએ જ્યારે તે વિશે કોઈને કહ્યું ત્યારે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલાને બે છોકરાઓ અને બે છોકરીઓ છે. આ ઘટના પછી માતા તેના પતિથી દૂર રહે છે.