Not Set/ જો તમે પહેરતા હોવ કોઈ પણ રત્ન,તો જરૂર વાચો આ જાણકારી –ક્યાં રત્ન સાથે કયો રત્ન ન પહેરવો વાંચો

અનિષ્ટ ગ્રહોનો પ્રભાવ ઘટાડવા માટે અથવા જે ગ્રહોનો પ્રભાવ ઓછો પડતો હોય એમાં વૃદ્ધિ કરવા માટે એ ગ્રહના રત્ન ને ધારણ કરવાની સલાહ જ્યોતિષ લોકો આપતા હોય છે. એક સાથે ક્યાં ક્યાં રત્ન પહેરવા જોઈએ ,એ વિષયમાં જાણો શું કહે છે જ્યોતિષ. હીરા સાથે માણેક, મોતી, મૂંગા, પુખરાજ પહેરવા નહી. નીલમ સાથે માણેક, મોતી,પુખરાજ પહેરવા […]

Uncategorized

અનિષ્ટ ગ્રહોનો પ્રભાવ ઘટાડવા માટે અથવા જે ગ્રહોનો પ્રભાવ ઓછો પડતો હોય એમાં વૃદ્ધિ કરવા માટે એ ગ્રહના રત્ન ને ધારણ
કરવાની સલાહ જ્યોતિષ લોકો આપતા હોય છે. એક સાથે ક્યાં ક્યાં રત્ન પહેરવા જોઈએ ,એ વિષયમાં જાણો શું કહે છે જ્યોતિષ.

હીરા સાથે માણેક, મોતી, મૂંગા, પુખરાજ પહેરવા નહી.

નીલમ સાથે માણેક, મોતી,પુખરાજ પહેરવા નિષેધ છે.

ગોમેદ સાથે માણેક, મૂંગા, પુખરાજ પહેરવા નહી.

લહસુનીયા સાથે માણીક્ય, મોતી, મૂંગા, પુખરાજ ન પહેરવા.

મોતી સાથે હીરા,પન્ના, નીલમ,ગોમેદ,લહસુનીયા ધારણ કરવા નહી.

મૂંગા સાથે પન્ના,હીરા,ગોમેદ,લહસુનીયા પહેરવા નહિ.

પન્ના સાથે મૂંગા,મોતી પહેરવા નિષેધ છે.

પુખરાજ સાથે હીરા,નીલમ,ગોમેદ ન ધારણ કરો.

માણેક સાથે નીલમ,ગોમેદ,લહસુનીયા ન પહેરો.