Not Set/ અમદાવાદથી થાઈલેન્ડ જવાની ઇચ્છા ધરાવતા લોકો માટે આવ્યા સારા સમાચાર

આજે લોકો રજા મળતા વિદેશ પ્રવાસ કરવાની ઇચ્છા રાખતા હોય છે. જેમા મોટા ભાગનાં ગુજરાતીઓનો સમાવેશ થાય છે. ત્યારે જે લોકો થાઈલેન્ડ જવાની ઇચ્છા રાખતા હોય તેના માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદથી થાઈલેન્ડ જવાની ઇચ્છા ધરાવતા લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આપને જાણીને નવાઇ લાગશે પણ દર વર્ષે માત્ર […]

Top Stories Ahmedabad Gujarat

આજે લોકો રજા મળતા વિદેશ પ્રવાસ કરવાની ઇચ્છા રાખતા હોય છે. જેમા મોટા ભાગનાં ગુજરાતીઓનો સમાવેશ થાય છે. ત્યારે જે લોકો થાઈલેન્ડ જવાની ઇચ્છા રાખતા હોય તેના માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.

અમદાવાદથી થાઈલેન્ડ જવાની ઇચ્છા ધરાવતા લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આપને જાણીને નવાઇ લાગશે પણ દર વર્ષે માત્ર ગુજરાતમાંથી જ દોઢ લાખથી પણ વધુ પ્રવાસીઓ થાઈલેન્ડ ફરવા જતા હોય છે. ત્યારે આ પ્રવાસીઓને આકર્ષવા સ્પાઈસ જેટ અને થાઈ એર એશિયા બાદ હવે થાઈ સ્માઈલે પણ અમદાવાદથી બેંગકોક માટે નવી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. 29 ઓક્ટોબરથી શરૂ થનાર આ ફ્લાઈટ સપ્તાહમાં ચાર દિવસ સંચાલિત થશે. આ ફ્લાઈટનું રિટર્ન ભાડું 11,700 રૂપિયાથી શરૂ કરવામાં આવ્યું છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.