ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. ખાતે એલ. જે. કેમ્પસને નો એડમિશન ઝોનમાં મુકવા બાબતે NSUI ના વિધાથીૅઓ ઘ્વારા ઉગ્ર વિરોઘ કરવામાં આવ્યો હતો. જો કે જી.ટી.યુ. ઘ્વારા વિધાથીૅઓને દાખલ ન થવા દેતા આંદોલન ઉગ્ર ચરમસીમાએ પહોંચયુ હતું અને વિધાથીૅઓ જી.ટી.યુ.ના બીજા બારણેથી પ્રવેશી ગયા હતા. તો બીજી તરફ સંચાલકો ધ્વારા ગેટ ને તાળાબંધી કરી દેવામા આવી હતી. ત્યારે જી.ટી.યુ. ના કુલપતિ ના મળતા રજીસ્ટ્રાર ને આવેદનપત્ર આપવા જતા રજીસ્ટ્રાર બીપીન ભટ્ટે વિધાથીૅઓ અને મિડિયા સાથે ગેરવતૅન કયુૅં હતું અને મિડિયાને કોઇપણ જાણકારી આપવા માટે નકારી હતી..
છેલ્લા 6 વષૅથી એલ.જે. કેમ્પસનો IOC પાઇપલાઇનનો મુદ્દે તંત્ર ધ્વારા પગલા લેવામા આવ્યા નથી.
