Not Set/ બનાસકાંઠા/ મકડાલા ગામે દુકાનદાર પર ફાયરિંગ, ઈજાગ્રસ્ત થતા ખસેડાયો હોસ્પિટલ

બનાસકાંઠા:મકડાલા ગામે ફાયરિંગ અજાણ્યો શખ્સ ફાયરિંગ કરી ફરાર બુકાનીધારી બાઈકસવારે કર્યું ફાયરિંગ બનાસકાંઠા જિલ્લાના લાખણીના મકડાલા ગામે મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. એક દુકાનદાર પર અજાણ્યો બુકાનીધારી બાઈક સવાર શખ્સ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયો હતો.ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડાયો હતો.સમગ્ર મામલે આગથળા પોલીસે તપાસ હાથ ધરી છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Gujarat Others
  • બનાસકાંઠા:મકડાલા ગામે ફાયરિંગ
  • અજાણ્યો શખ્સ ફાયરિંગ કરી ફરાર
  • બુકાનીધારી બાઈકસવારે કર્યું ફાયરિંગ

બનાસકાંઠા જિલ્લાના લાખણીના મકડાલા ગામે મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. એક દુકાનદાર પર અજાણ્યો બુકાનીધારી બાઈક સવાર શખ્સ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયો હતો.ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડાયો હતો.સમગ્ર મામલે આગથળા પોલીસે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.