Not Set/ બોટાદ: ઉગામેડી ગામે આહીર યુવાનની હત્યા

બોટાદ, બોટાદ ગઢડાના  ઉગામેડી  ગામે  એક યુવકની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ગઢડા શહેરમાં રહેતા આહીર સમાજ ના જયવીર ચાવડા નામના યુવાનની હત્યા ઉગામેડી ગામના પીપળા ચોકમાં હત્યા થઈ હતી.ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો. આપને જણાવીએ કે હાલ હત્યાનું કારણ અકબંધ છે.મૃતકને પીએમ અર્થે ગઢડાની રેફરેલ ખસેડાયો […]

Top Stories Gujarat Others

બોટાદ,

બોટાદ ગઢડાના  ઉગામેડી  ગામે  એક યુવકની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ગઢડા શહેરમાં રહેતા આહીર સમાજ ના જયવીર ચાવડા નામના યુવાનની હત્યા ઉગામેડી ગામના પીપળા ચોકમાં હત્યા થઈ હતી.ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો.

આપને જણાવીએ કે હાલ હત્યાનું કારણ અકબંધ છે.મૃતકને પીએમ અર્થે ગઢડાની રેફરેલ ખસેડાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.