Not Set/ ગુજરાત પેટાચૂંટણી@live/ ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોર 10,000 ની લીડ થી આગળ

ગુજરાત પેટાચૂંટણી@live….. https://www.youtube.com/watch?v=aVKd2cFvyOs મહેસાણાની ખેરાલુ બેઠક પર ચાર ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં ભાજપના અજમલજી ઠાકોર અને કોંગ્રેસના બાબુજી ઠાકોર વચ્ચે ખરાખરીનો જંગ ચડયો હતો. ઓછું મતદાન બંને પક્ષ માટે એક બહુ જ વિકટ સમસ્યા હતી. ખેરાલુની બાસણા મરચન્ટ કોલેજમાં આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ કરવામાં આવી છે. જેમાં 14 ટેબલ ઉપર 19 […]

Top Stories Gujarat Others Politics

ગુજરાત પેટાચૂંટણી@live…..

https://www.youtube.com/watch?v=aVKd2cFvyOs

મહેસાણાની ખેરાલુ બેઠક પર ચાર ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં ભાજપના અજમલજી ઠાકોર અને કોંગ્રેસના બાબુજી ઠાકોર વચ્ચે ખરાખરીનો જંગ ચડયો હતો. ઓછું મતદાન બંને પક્ષ માટે એક બહુ જ વિકટ સમસ્યા હતી. ખેરાલુની બાસણા મરચન્ટ કોલેજમાં આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ કરવામાં આવી છે. જેમાં 14 ટેબલ ઉપર 19 રાઉન્ડના અંતે મત ગણતરી પૂરી થશે. આ પેટા ચૂંટણીમાં માત્ર 46.19 ટકા મતદાન થયું હતું.

ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણીની મત ગણતરીમાં રૂઝાન આવવાનું શરૂ થઈ ગયું છે. જેને લઈને ભાજપના સમર્થકોએ જીતનો જશન મનાવવાનો શરૂ કર્યો છે. ફટાકડા અને આતશબાજી અત્યારથી જ શરૂ દીધી છે.

ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોર 10,000 ની લીડ થી આગળ ચાલી રહ્યા છે. જેને લઈને ખેરાલુ ભાજપના કાર્યકર્તાઓએ અત્યારથી જ ઉજવણીની શરૂઆત કરી દીધી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.