Not Set/ મારું મંતવ્ય: ત્રાસવાદી હુમલા સામે ગુજરાતની જનતાએ કેવો રોષ વ્યક્ત કર્યો, સાંભળો

અમદાવાદ, ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં થતા સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. આ હુમલામાં  ઘણા જવાનો શહીદ થયા છે. શહીદ થયેલા જવાનોને સમગ્ર દેશ અલગ અલગ રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. તો પાકિસ્તાન સામે આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે.મંતવ્ય ન્યુઝે કેટલાંક નાગરિકોને જધન્ય ત્રાસવાદી હુમલા વિશે પૂછ્યું તો તેમણે કેવો […]

Top Stories Ahmedabad Gujarat Trending Videos

અમદાવાદ,

ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં થતા સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. આ હુમલામાં  ઘણા જવાનો શહીદ થયા છે. શહીદ થયેલા જવાનોને સમગ્ર દેશ અલગ અલગ રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. તો પાકિસ્તાન સામે આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે.મંતવ્ય ન્યુઝે કેટલાંક નાગરિકોને જધન્ય ત્રાસવાદી હુમલા વિશે પૂછ્યું તો તેમણે કેવો રોષ પ્રગટ કર્યો તે અહીં સાંભળો….