Not Set/ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં

અમદાવાદ, ગુજરાત યુનિવરર્સિટીનું નામ અવાર નવાર છબરડા માટે જાણીતું છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં છબરડો કર્યો છે. હોલ ટીકિટમાં વિદ્યાર્થીઓના નામ, ફોટા, સરનામામાં ભૂલ કરી છે. આશરે 800થી વધારે વિદ્યાર્થીઓની હોલ ટીકિટમાં છબરડો થતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે.

Gujarat

અમદાવાદ,

ગુજરાત યુનિવરર્સિટીનું નામ અવાર નવાર છબરડા માટે જાણીતું છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં છબરડો કર્યો છે. હોલ ટીકિટમાં વિદ્યાર્થીઓના નામ, ફોટા, સરનામામાં ભૂલ કરી છે. આશરે 800થી વધારે વિદ્યાર્થીઓની હોલ ટીકિટમાં છબરડો થતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે.