Not Set/ રાજ્યમાં 15 એપ્રિલ બાદ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી, 2 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે

અમદાવાદ, રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 15 એપ્રિલ બાદ કમોસમી વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે ગરમીને લઇને કરી છે. ભર ઉનાળે જો કમોસમી વરસાદ પડશે તો વાતાવરણમાં તો ઠંડક રહેશે તો બીજી તરફ અમદાવાદમાં બે દિવસ ગરમીથી આંશિક રાહત રહેશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. ખાસ કરીને […]

Ahmedabad Gujarat

અમદાવાદ,

રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 15 એપ્રિલ બાદ કમોસમી વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે ગરમીને લઇને કરી છે. ભર ઉનાળે જો કમોસમી વરસાદ પડશે તો વાતાવરણમાં તો ઠંડક રહેશે તો બીજી તરફ અમદાવાદમાં બે દિવસ ગરમીથી આંશિક રાહત રહેશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. ખાસ કરીને નોર્થ અને  સાઉથથી આવતા પવનોમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી બફારો સહન કરવો પડશે તેમ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે.