Not Set/ નશામાં ધુત હતો બસનો કંડક્ટર,મુસાફરોએ તેની શું હાલત કરી,જુઓ VIDEO

બનાસકાંઠા, બનાસકાંઠાના બસ કંડક્ટરનો દારૂ પીધેલી હાલતમાં વીડિયો વાયરલ થયો છે. ફરજ પર દારૂ પીધેલી હાલતમાં કંડક્ટર જણાતા મુસાફરોએ વિરોધ કર્યો હતો. જેને લઈને નશામાં ધૂત કંડક્ટરે માફી માંગી હતી. જે વીડિયો વાયરલ થયો છે તે પાટણ તરફ જતી એસટી બસનો કંડક્ટર હોવાનું મનાઈ રહ્યું છે. સમગ્ર ઘટનાથી એસટી વિભાગ અજાણ હોવાનું સામે આવ્યું છે. […]

Top Stories Gujarat Others

બનાસકાંઠા,

બનાસકાંઠાના બસ કંડક્ટરનો દારૂ પીધેલી હાલતમાં વીડિયો વાયરલ થયો છે. ફરજ પર દારૂ પીધેલી હાલતમાં કંડક્ટર જણાતા મુસાફરોએ વિરોધ કર્યો હતો. જેને લઈને નશામાં ધૂત કંડક્ટરે માફી માંગી હતી.

જે વીડિયો વાયરલ થયો છે તે પાટણ તરફ જતી એસટી બસનો કંડક્ટર હોવાનું મનાઈ રહ્યું છે. સમગ્ર ઘટનાથી એસટી વિભાગ અજાણ હોવાનું સામે આવ્યું છે.

ત્યારે એસટી તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે કે, તેઓ આવા નશામાં ચૂર કંડક્ટર પર કેમ કોઇ કાર્યવાહી નથી કરતું. મુસાફરોની સલામતી શું આવા દારૂડિયા કંડક્ટરના હાથમાં છે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.