Not Set/ સુરત પોલીસે વિદેશી દારૂ ભરેલુ કન્ટેનર ઝડપી પાડ્યું

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર દારૂના મોટા જથ્થાઓ ગુજરાતમાં આવતા હોય છે. સુરત પોલીસે હરિયાણાથી આવતી એક ટ્રકને ઝડપી પાડી હતી જેમાં વિદેશી દારૂ ભરેલો હતો જેને ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હતો. જયારે પોલીસને આ ખબરની બાતમી મળી ત્યારે પોલીસે દારૂ ભરેલુ કન્ટેનર ઉભું હતું તેને ઝડપી લીધું હતું. સુરતના કોસંબા વિસ્તારમાંથી પોલીસે દારૂ ભરેલુ […]

Gujarat
8d33b66d 47f3 4c0d 8078 047299406bc9 સુરત પોલીસે વિદેશી દારૂ ભરેલુ કન્ટેનર ઝડપી પાડ્યું

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર દારૂના મોટા જથ્થાઓ ગુજરાતમાં આવતા હોય છે. સુરત પોલીસે હરિયાણાથી આવતી એક ટ્રકને ઝડપી પાડી હતી જેમાં વિદેશી દારૂ ભરેલો હતો જેને ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હતો. જયારે પોલીસને આ ખબરની બાતમી મળી ત્યારે પોલીસે દારૂ ભરેલુ કન્ટેનર ઉભું હતું તેને ઝડપી લીધું હતું.

c655008a 81ae 47d9 89c7 9ec8d3d904a1 1 સુરત પોલીસે વિદેશી દારૂ ભરેલુ કન્ટેનર ઝડપી પાડ્યું

સુરતના કોસંબા વિસ્તારમાંથી પોલીસે દારૂ ભરેલુ કન્ટેનર ઝડપી પાડ્યું છે. મળતી માહિતી મુજબ હરિયાણાથી દારૂ ભરેલું કન્ટેનર કારટિંગ માટે કોસંબાના પીપોદ્રા નજીક હાઇવે પર રાધે સિલ્વર પ્લોટમાં ઉભું હતું.

4323084a 40ff 4b07 be14 5a9b7d8584ae સુરત પોલીસે વિદેશી દારૂ ભરેલુ કન્ટેનર ઝડપી પાડ્યું

જેની જાણ પોલીસને થતા પોલીસે કારટિંગ થયા પહેલા દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું હતું. આ વિદેશી દારૂ આશરે 13 લાખ રૂપિયાનો છે. ત્યારે પોલીસે વિદેશી દારૂ, કન્ટેનર સહિત મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ બે આરોપીની અટકાયત કરી હતી.