Not Set/ રાજ્યમાં હજુ 12 કલાક વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ પણ 12 કલાક ભારે પડી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 12 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે 26 જિલ્લાના 169 તાલુકાઓમાં ભારે વરસાદ પડશે.હવામાન વિભાગ અનુસાર મરાજ્યના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ […]

Top Stories Ahmedabad Gujarat Videos

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ પણ 12 કલાક ભારે પડી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 12 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે 26 જિલ્લાના 169 તાલુકાઓમાં ભારે વરસાદ પડશે.હવામાન વિભાગ અનુસાર મરાજ્યના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી શકે છે.રાજ્યમાં વરસાદી સિસ્ટમનું જોર ઘટશે.જો કે 16 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે.જેના પગલે રાજ્યમાં ફરી વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં 12 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, બોટાદ, જામનગર, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો બીજીબાજુ અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ ઉપરાંત દાહોદ, નર્મદા, ભરૂચ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે વલસાડ અને નવસારીમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.