Not Set/ વડોદરા: હેરોઈનની હેરફેરનો પર્દાફાશ, 6 કરોડની કિંમતનું હેરોઈન જપ્ત

વડોદરા: વડોદરામાંથી ફરી એક વખત નશીલા પદાર્થોની હેરફેરનો પર્દાફાશ થયો છે. નોર્કોટિક્સ કન્ટ્રોલ વિભાગની ટીમે હેરોઈનની હેરફેરનો પર્દાફાશ કર્યો છે. રાજધાની ટ્રેનમાં શંકા જણાતા નોર્કોટિક્સ કન્ટ્રોલ વિભાગના અધિકારીઓએ એક નાઈજિરીયન શખ્સની તલાશી લીધી અને તેની પાસેથી 6 કરોડની કિંમતનુ્ં 1 કિલો 210 ગ્રામ જેટલું હેરોઈન મળી આવ્યું. વડોદરામાંથી અત્યાર સુધીમાં હેરોઈનનો આટલો મોટો જથ્થો સૌપ્રથમ […]

Top Stories
vadodara. વડોદરા: હેરોઈનની હેરફેરનો પર્દાફાશ, 6 કરોડની કિંમતનું હેરોઈન જપ્ત

વડોદરા:

વડોદરામાંથી ફરી એક વખત નશીલા પદાર્થોની હેરફેરનો પર્દાફાશ થયો છે. નોર્કોટિક્સ કન્ટ્રોલ વિભાગની ટીમે હેરોઈનની હેરફેરનો પર્દાફાશ કર્યો છે.

રાજધાની ટ્રેનમાં શંકા જણાતા નોર્કોટિક્સ કન્ટ્રોલ વિભાગના અધિકારીઓએ એક નાઈજિરીયન શખ્સની તલાશી લીધી અને તેની પાસેથી 6 કરોડની કિંમતનુ્ં 1 કિલો 210 ગ્રામ જેટલું હેરોઈન મળી આવ્યું.

વડોદરામાંથી અત્યાર સુધીમાં હેરોઈનનો આટલો મોટો જથ્થો સૌપ્રથમ વખત ઝડપાયો છે. ઝડપાયેલો નાઈજિરિયન શખ્સ આ પહેલા પણ નશીલા પદાર્થોની સપ્યાય કરી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.