મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ અને આંતકી સંગઠન જમાત-ઉદ-દાવાના સરગણા હાફિઝ સઇદે ફરી એક વખત ભારત સામે ઝેર ઓક્યું છે.હાફિઝે લાહોરમાં પોતાના સમર્થકો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, મશર્ગી પાકિસ્તાનનો બદલો લેવો છે.તો કાશ્મીરથી બદલાનો રસ્તો બની રહ્યો છે, તેના માટેની તૈયારીઓ ચાલી રહી છે, આને ઘણું આગળ જવાનું છે.ઉલ્લેખનીય છે કે, ૧૯૭૧માં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલાં યુદ્ધમાં ૧૬મી ડિસેમ્બરે જ પાકિસ્તાને શરણાગતિ સ્વીકારતાં પૂર્વ પાકિસ્તાન આઝાદ થયો હતો.અને બાંગ્લાદેશનાં નામથી નવા દેશનો ઉદય થયો હતો, તે યુદ્ધમાં પાકિસ્તાનની ભારત સામે કરારી હાર થઇ હતી.તેટલું જ નહીં તેના બે ટુકડા થઈ ગયા હતા.દુનિયાના ખતરનાક આતંકીઓ પૈકીના એક હાફિઝ સઇદને પાકિસ્તાને ખુલ્લેઆમ ભારત વિરુદ્ધ ષડ્યંત્રો કરવાની છૂટ આપી રાખી છે.સઇદનો અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત આંતકીઓની યાદીમાં સમાવેશ કરાયો
Not Set/ હાફિઝ સઇદે ફરી એક વખત ભારત સામે ઝેર ઓક્યું જુઓ શુ કહયુ
મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ અને આંતકી સંગઠન જમાત-ઉદ-દાવાના સરગણા હાફિઝ સઇદે ફરી એક વખત ભારત સામે ઝેર ઓક્યું છે.હાફિઝે લાહોરમાં પોતાના સમર્થકો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, મશર્ગી પાકિસ્તાનનો બદલો લેવો છે.તો કાશ્મીરથી બદલાનો રસ્તો બની રહ્યો છે, તેના માટેની તૈયારીઓ ચાલી રહી છે, આને ઘણું આગળ જવાનું છે.ઉલ્લેખનીય છે કે, ૧૯૭૧માં ભારત પાકિસ્તાન વચ્ચે […]