Not Set/ ક્રિકેટર ભાઇઓ ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણે રાજકોટમાં ક્રિકેટ એકડમી શરૂ કરી

વડોદરાના ક્રિકેટર ભાઇઓ ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણે રાજકોટમાં બાળકો માટે ક્રિકેટ એકડમી શરૂ કરી છે. ક્રિકેટ અકેડમી ઓફ પઠાણના લોન્ચિંગ પ્રસંગે આવેલ ક્રિકેટર ઇરફાન પઠાણે પત્રકાર પરિષદ યોજી હતી. ઇરફાને જણાવ્યુ હતુ કે ક્રિકેટ સમગ્ર દેશના બાળકો, યુવાઓ થી લઇ વૃદ્ધોની પણ હોટ ફેવરીટ રમત છે. ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રના બાળકોને ઈન્ટરનેશનલ લેવલની ક્રિકેટ […]

Gujarat

વડોદરાના ક્રિકેટર ભાઇઓ ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણે રાજકોટમાં બાળકો માટે ક્રિકેટ એકડમી શરૂ કરી છે. ક્રિકેટ અકેડમી ઓફ પઠાણના લોન્ચિંગ પ્રસંગે આવેલ ક્રિકેટર ઇરફાન પઠાણે પત્રકાર પરિષદ યોજી હતી. ઇરફાને જણાવ્યુ હતુ કે ક્રિકેટ સમગ્ર દેશના બાળકો, યુવાઓ થી લઇ વૃદ્ધોની પણ હોટ ફેવરીટ રમત છે. ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રના બાળકોને ઈન્ટરનેશનલ લેવલની ક્રિકેટ રમતમાં કોચિંગ મળી રહે તેવા હેતુથી ગ્રીનવુડ સ્કુલ દ્વારા “ક્રિકેટ એકેડમી ઓફ પઠાણ” નો શુભારંભ કરવામાં આવ્યો છે. લોન્ચિંગમાં હાજર રહેલા ઈરફાન પઠાણે જણાવ્યુ હતુ કે શહેરોથી લઇને નાના-નાના ગામડાઓના બાળકોને પણ ક્રિકેટની ટ્રેનીગ મળે તેવી તેમની ઇચ્છા હતી. તેમના દ્વારા જ સંચાલિત ક્રિકેટ એકેડમી ઓફ પઠાણમાં હવે તેમનું સપનું પૂર્ણ થશે અને નાના નાના ભૂલકાઓને વિશ્વ સ્તરની ટ્રેનીગ આપવામાં આવશે અને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ