કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 24 ડિસેમ્બર માગશર વદ નોમ મંગળવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. હસ્ત નક્ષત્ર બેઠું છે. સવારે 07.17 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.01 કલાકે થશે
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· સુંદર કાંડનો પાઠ કરવો.· નોમની સમાપ્તિ રાત્રે ૦૭:૫૪ સુધી.
- તારીખ :- ૨૪-૧૨-૨૦૨૪, મંગળવાર / માગશર વદ નોમના ચોઘડિયા
|
દિવસના ચોઘડિયા |
|
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૧૯ થી ૧૨:૩૯ |
| અમૃત | ૧૨:૩૯ થી ૦૧:૫૯ |
| શુભ | ૦૩:૨૦ થી ૦૪:૪૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૪૦ થી ૦૯:૨૦ |
| શુભ | ૧૧:૦૦ થી ૧૨:૩૯ |
- મેષ (અ, લ , ઈ) :-
- દિવ્ય જ્ઞાન મળે.
- ચતુરાઈથી જવાબ આપી શકો.
- પારિવારિક સાહસ શરૂ થાય.
- વિશ્વાસનો અભાવ જણાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫
- વૃષભ (બ, વ, ઉ) :-
- સંતાન તરફથી ધનલાભ થાય.
- મગજ શાંત રાખવું.
- ઓચિંતા કોઈ મુલાકાત થાય.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- મિથુન (ક, છ, ઘ) :-
- દિનચર્યામાં ફેરફાર થાય.
- ઘરનું વાતાવરણ આનંદિત રહે.
- દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરવી.
- ખાસ મિત્ર સાથે પ્રવાસ થાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૬
- કર્ક (ડ , હ) :-
- વેપારમાં મોટી યોજના બને.
- કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ થાય.
- ઓચિંતા કોઈ ખરીદી થાય.
- એકાંતમાં વધારે ગમે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- અચાનક ઘરે મહેમાન આવે.
- આનંદમય દિવસ રહે.
- પ્રેમ સબંધમાં વધારો થાય.
- ચાર પગવાળા પ્રાણીઓથી લાભ થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- કન્યા (પ , ઠ, ણ) :-
- ત્વચાનું ધ્યાન રાખવું.
- વિદ્યાર્થીનું ધ્યાન ભટકી શકે.
- અન્યાની ટીકા કરવી નહિ.
- કોઈ ભેટ મળી શકે છે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- બાળકો સાથે દિવસ આનંદમાં જાય.
- કોઈ ભેટ મળે.
- બળની જગ્યાએ કળથી કામ લેવું.
- વસ્તુઓ ભૂલી જવાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- લગણીમાં આવી કોઈ કાર્ય ન કરવું.
- વેપારી વર્ગને સાંભળવું પડે.
- સાત્વિક આહાર લેવો.
- સ્વાસ્થને લગતી સમસ્યા થઇ શકે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ચતુરાઈભર્યું કામ થાય.
- નવા સારા વિચારો આવે.
- સમયનો સદુપયોગ થાય.
- માતા પિતાથી લાભ થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૩
- મકર (ખ, જ) :-
- મહેનત કામમાં ન આવે.
- તણાવથી મુક્ત થવાય.
- ધ્યેય પ્રાપ્તિમાં વિલંબ થાય.
- બહાર જમવાનું ટાળો.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ઠંડા પીણાં ઓછા પીવા.
- વિચારોમાં મતભેદ થઇ શકે.
- જમીન – મકાન માટે દિવસ ઉત્તમ જણાય.
- કોઈ નવી મુલાકાત થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- નાની ભૂલ ચૂક માફ કરવી.
- માનસિક સંતુલન ખોરવાઈ શકે.
- એકલાપણું લાગે.
- માતા પિતાના આર્શીવાદના બળે કાર્ય કરવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:શું તમે પણ જૂના કપડા દાન કરી દો છો? તો પહેલા જાણી લો વાસ્તુ સંબંધિત નિયમો
આ પણ વાંચો:વર્ષનું છેલ્લું પ્રદોષ વ્રત ક્યારે ઉજવાશે, શિવલિંગ પર ચઢાવો આ વસ્તુઓ
આ પણ વાંચો:નાગા સાધુઓ વગર અધૂરો મનાય છે કુંભમેળો
