Not Set/ અમરેલીના ખાંભામાં વાવાઝોડાને કારણે ભારે નુકસાન,અનેક જગ્યાએ પતરા પડ્યા

૬૦કિમીની સ્પીડથી પણ વધારે ગતિએ ફૂકાયેલા પવનને કારણે અમરેલી જિલ્લાનાખાંભામાં માં  અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા તેમજ ભારે વરસાદને પગલે  તારાજી જોવા મળી હતી . વાવાઝોડા ના કારણે ભારે નુકશાન થતું જોવા મળ્યું .ગામના  ગોકુલપરા વિસ્તારમાં કાચુ મકાન ધરાશાયી થયું તેમજ અનેક જગ્યા એ પતરા પડવાના બનાવો જોવા મળ્યા હતા.

Gujarat Others