Not Set/ સોનાના હૉલમાર્કના નિયમમાં કરવામાં આવ્યો ફેરફાર, જાણો શું છે નવા નિયમો

નવી દિલ્હીઃ બ્યૂરો ઓફ ઇન્ડિયા સ્ટેન્ડર્ડ્સે (બીઆઇએસ)1 જાન્યઆરુથી સોનાની શુદ્ધથા માપવાના નિયમોમાં પરિવર્તન કરી દીધો છે. બીઆઇએસ દ્વારા કરવામાં આવેલા પરિવર્તન બાદ દેશમાં સોનાની શુદ્ધતામાં ચાર ગણો સુધારો થવાની શક્યતા વ્યક્ત કરવમાં આવે છે. હૉલમાર્કિંગના નિયમ બાઆઇએસના નવા નિમય મુજબ દેશમાં હૉલમાર્ક સોનાની જ્વેલરી ત્રણ ગ્રેડ 14 કેરેટ,18 કરેટ અને 22 કેરેટમાં ઉપલબ્ધ હશે. હૉલમાર્ક […]

India

નવી દિલ્હીઃ બ્યૂરો ઓફ ઇન્ડિયા સ્ટેન્ડર્ડ્સે (બીઆઇએસ)1 જાન્યઆરુથી સોનાની શુદ્ધથા માપવાના નિયમોમાં પરિવર્તન કરી દીધો છે. બીઆઇએસ દ્વારા કરવામાં આવેલા પરિવર્તન બાદ દેશમાં સોનાની શુદ્ધતામાં ચાર ગણો સુધારો થવાની શક્યતા વ્યક્ત કરવમાં આવે છે.

હૉલમાર્કિંગના નિયમ

બાઆઇએસના નવા નિમય મુજબ દેશમાં હૉલમાર્ક સોનાની જ્વેલરી ત્રણ ગ્રેડ 14 કેરેટ,18 કરેટ અને 22 કેરેટમાં ઉપલબ્ધ હશે. હૉલમાર્ક કરવામાં આવેલ જ્વેલરીમાં હવે ચાર પ્રકારના નિશાન આપવામાં આવશે. પહલો BIS માર્ક, બીજો પ્યોરિટી, ત્રીજો, સોનાની શુદ્ધતા( 22 કેરેટ સોના માટે 22K916) ચોથા જ્વેલર્સના નિશાન સાથે સાથે હૉલમાર્કિંગ સેન્ટરની ઓળખ હશે.