Not Set/ ગુજરાતમાં ખોરવાયું આઈડિયા-વોડાફોન નેટવર્ક, ગ્રાહકો લાલધુમ

ગુજરાતમાં આઈડિયા-વોડાફોનનાં લાખો વપરાશ કરતા ખોરંભે ચડી ગયા. ગુજરાતમાં આઈડિયા-વોડાફોનનું નેટવર્ક ખોરવાયું હોવાનાં મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ કહ્યા છે. ત્યારે આઈડિયા-વોડાફોન કસ્ટમરને હાલ પોતાનાં મોબાઇલાનાં સામાન્ય વપરાશમાં પણ તકલીફ અનુભવાઇ રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ઈન્ટરનેટની સુવિધા ઠપ થઇ, તો કોલિંગ અને ડેટા નેટવર્ક કામ નથી કરી રહ્યું તેવી ઠેરઠેરથી ફરિયાદ સાભળવામા આવી રહી છે.  […]

Top Stories Ahmedabad Gujarat Rajkot Surat Vadodara Others

ગુજરાતમાં આઈડિયા-વોડાફોનનાં લાખો વપરાશ કરતા ખોરંભે ચડી ગયા. ગુજરાતમાં આઈડિયા-વોડાફોનનું નેટવર્ક ખોરવાયું હોવાનાં મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ કહ્યા છે. ત્યારે આઈડિયા-વોડાફોન કસ્ટમરને હાલ પોતાનાં મોબાઇલાનાં સામાન્ય વપરાશમાં પણ તકલીફ અનુભવાઇ રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ઈન્ટરનેટની સુવિધા ઠપ થઇ, તો કોલિંગ અને ડેટા નેટવર્ક કામ નથી કરી રહ્યું તેવી ઠેરઠેરથી ફરિયાદ સાભળવામા આવી રહી છે.  આ તકલીફ છેલ્લી 30 મિનિટથી શરૂ થઈ છે, ત્યારે હાલ તો આઈડિયા-વોડાફોનના લાખો ગ્રાહકોનું કામ અટવાય પડ્યું હોવાનું સામે આવી રહ્યું છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.