કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 28 ઓક્ટોબર આસો વદ અગિયારસ સોમવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 6.42 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.03 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· શિવલિંગ પર કળા અડદ ચઢાવવા. અગિયારસની સમાપ્તિ : સવારે ૦૭:૫૦ સુધી.
- તારીખ :- ૨૮-૧૦-૨૦૨૪, સોમવાર / આસો વદ અગિયારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૪૨ થી ૦૮:૦૭ |
| શુભ | ૦૯:૩૨ થી ૧૦:૫૮ |
| લાભ | ૦૩:૧૩ થી ૦૪.૩૮ |
| અમૃત | ૦૪:૩૮ થી ૦૬:૦૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૪૮ થી ૧૨:૨૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- નાણા નો નવો સ્ત્રોત મળે.
- મિત્ર સાથે સંબંધ ન બગડે તેનું ધ્યાન રાખવું.
- આત્મવિશ્વાસમાં વધારો થાય.
- લોકો પાસેથી શીખવા મળે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- વૃષભ (બ, વ, ઉ) :-
- સ્વાસ્થ્યમાં સુધારો જણાય.
- સપના મોટા જોવાય.
- લગ્ન જીવનમાં મીઠાશ આવે.
- ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૬
- મિથુન (ક, છ, ઘ) :-
- કોઈ યોજના સફળ થાય.
- માથામાં દુખાવો રહે.
- મિત્ર સાથે દિવસ આનંદમય જાય.
- ધીરજ રાખવી.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
- કર્ક (ડ, હ) :-
- વધુ પડતી ચિંતા માનસિક ખલેલ પહોંચાડે.
- વાણી અને વર્તનમાં પ્રભુતા આવે.
- દિવસ ની શરૂઆત ગણપતિનું નામ લઈને કરવી.
- કોઈ જાદુ થાય તેવો અનુભવ થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- સિંહ (મ, ટ) :-
- ઉધાર કોઈની પાસેથી લેવું નહીં.
- કામમાં પ્રગતિ થાય.
- ઉતાવળે કોઈ નિર્ણય લેવો નહીં.
- જીવનસાથી જોડે મતભેદ થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૫
- કન્યા (પ, ઠ, ણ) :-
- શેરબજારમાં ફાયદો જણાય.
- અણધાર્યા લાભ થઈ શકે છે.
- અતિથિ આવી શકે તેમ છે.
- આર્થિક બાબતમાં સુધારો જણાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- તુલા (ર, ત) :-
- પરિવારના સભ્યોની કાળજી લેવી.
- મનમાં મૂંઝવણ રહ્યા કરે.
- તમને નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
- કોઈની જોડે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- ધન પ્રાપ્તિ માટે સારો દિવસ છે.
- બાળકો પાસેથી સારા સમાચાર મળે.
- જીવનસાથી જોડે દિવસ સારો જાય
- કોઈ સમસ્યાનું સમાધાન મળે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૨
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધન સમજી વિચારીને વાપરો.
- પ્રેમમાં ઊંડાણ વધે.
- ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
- કોઈ તજજ્ઞ સાથે મુલાકાત થાય.
- શુભ કલર –લાલ
- શુભ નંબર – ૭
- મકર (ખ, જ) :-
- આર્થિક બાબતમાં નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી.
- વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
- વેપારમાં ફાયદો થાય.
- શુભ પ્રસંગોની યાદ આવે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૩
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- કામનું દબાણ બેચેન કરે.
- પૈસાનો વ્યહવાર ઓછો રાખવો.
- કોઈ નવું સાહસ થાય.
- હસતા રહો અને હસાવતા રહો.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
- મીન (દ, ચ, ઝ, થ):-
- સંબંધમાં મીઠાશ આવે.
- તમારી મહેક સર્વત્ર પ્રસરાય.
- માતા-પિતાના આશીર્વાદથી ફાયદો થાય.
- મગજ પર કાબૂ રાખવો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯
આ પણ વાંચો:5 નહીં 2 મહિના સુધી ચાલે છે દીપોત્સવ, જાણો ક્યાં ઉજવાય છે ધૂમધામથી દિવાળી
આ પણ વાંચો:દિવાળી પહેલા આજે રમા એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા કરો, નોકરી-ધંધામાં બરકત થશે
આ પણ વાંચો:30 વર્ષ બાદ દિવાળી પર બની રહ્યો છે શશ રાજયોગ, આ રાશિઓ થશે માલામાલ!
