આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને વેપારમાં ફાયદો જણાય, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 28 ડિસેમ્બર માગશર વદ તેરસ શનિવાર છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. અનુરાધા નક્ષત્ર બેઠું છે. સવારે 07.19 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.03 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 28 ડિસેમ્બર માગશર વદ તેરસ શનિવાર છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. અનુરાધા નક્ષત્ર બેઠું છે. સવારે 07.19 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.03 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    તલ અથવા સરસવના તેલનું દાન કરવું.

તેરસની   સમાપ્તિ    :  સવારે ૦૩:૩૫ સુધી   ડિસે-૨૯

  • તારીખ :-         ૨૮-૧૨-૨૦૨૪, શનિવાર / માગશર વદ તેરસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૩૯ થી ૦૯:૫૯
લાભ ૦૨:૦૧ થી ૦૩:૨૨
અમૃત ૦૩:૨૨ થી ૦૪.૪૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૦૩ થી ૦૭:૪૩
શુભ ૦૯:૨૨ થી ૧૧:૦૦
અમૃત ૧૧:૦૦ થી ૧૨:૪૧

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • મહત્વના કાર્યો પૂર્ણ થાય.
  • મિત્રોની મદદ મળે.
  • સોના ચાંદીની વસ્તુઓની ખરીદી થાય.
  • ભગવાનની ભક્તિ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ખોટો ખર્ચ રહ્યા કરે.
  • કામમાં બેદરકારી ન રાખવી.
  • તમારી લોકપ્રિયતામાં વધારો થશે.
  • તમારા વર્તનમાં સુધારો થશે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧
  • મિથુન (ક, છ, ઘ) :-
  • સ્વાસ્થને લઈને ચિંતા રહેશે.
  • માનસિક તણાવ અનુભવો.
  • વેપારી વર્ગને ફાયદો જણાય.
  • સંતોષ મુજબ પરિણામ ન મળે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • ફાઈલોઅને કાગળો સાચવીને રાખો,
  • ગળામાંખરાશ કે તાવની અસર રહેશે.
  • ખોટો લાંબો વિચાર ન કરવો.
  • ઘર માં ફેરફાર કરવાનું મન થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 

  • સિંહ (મ , ટ) :-
  • મૂંઝવણવાળોદિવસ રહેશે.
  • ઉતાવળમાંકોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લો.
  • મહત્વની યોજના અમલમાં મુકાય.
  • આર્થિક લાભ થાય.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • તમારા નવા રહસ્ય બહાર આવે.
  • નવા કપડા ની ખરીદી થાય.
  • કોઈ જૂના રોકાણથી લાભ થાય.
  • લાગણીમાં આવીને નિર્ણય ન લો.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬
  • તુલા (ર , ત) :-
  • બપોર પછી દિવસ સારો રહે.
  • ઉતાવળનેબદલે ધીરજ રાખો.
  • મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થાય.
  • જીવનમાં નવા વળાંક આવે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • પ્રોજેક્ટ હાથમાં લેતા પહેલા વિચારવું.
  • ઉધારની લેવડ-દેવડ કરવી નહિ.
  • પૈસા ગણવામાં ભૂલ પડી શકે.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૩

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સફળ થવા માટે મહેનત કરો.
  • સમસ્યાનો ઉકેલ મળી શકે.
  • અંગત બાબતો શેર ન કરવી.
  • પૈસામાં સવાધાની રાખવી.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૬
  • મકર (ખ, જ) :-
  • વેપારમાં ફેરફાર થાય.
  • સમસ્યાઓ હલ થાય.
  • સંબંધોમાંપણ વધુ મધુરતા આવશે.
  • સ્વસ્થ અનેઊર્જાવાન અનુભવ કરશો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • પ્રેમ સંબંધો મજબૂત થશે.
  • યોગ્ય સફળતામળશે.
  • કાર્યપ્રણાલીમાં ફેરફારો થાય.
  • અંગત માર્ગદર્શન મળે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • અટકી ગયેલી વાત ઉકેલાય.
  • ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.
  • વિચારોમાંનવી ઉર્જા આવશે
  • મહત્વના કાર્યમાંસફળતા મળે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નાગા સાધુઓ વગર અધૂરો મનાય છે કુંભમેળો

આ પણ વાંચો:નનામી ફક્ત વાંસમાંથી જ કેમ બને છે?

આ પણ વાંચો:આ દિવસે માંગમાં સિંદૂર પુરવાથી બચવું, જાણો કેમ…